લીસ્ટ $I$ | લીસ્ટ $II$ |
$A$ સ્થિર વિદ્યુત માટેનો ગ્રોસનો નિયમ | $I$ $\oint \vec{E} \cdot d \vec{l}=-\frac{d \phi_B}{d t}$ |
$B$ ફેરેડેનો નિયમ | $II$ $\oint \overrightarrow{ B } \cdot d \overrightarrow{ A }=0$ |
$C$ ચુંબકત્વનો ગોસનો નિયમ | $III$ $\oint \vec{B} \cdot d \vec{l}=\mu_0 i_C+\mu_0 \in_0 \frac{d \phi_E}{d t}$ |
$D$ એમ્પિયર-મેક્સવેલનો નિયમ | $IV$ $\oint \overrightarrow{ E } \cdot d \overrightarrow{ s }=\frac{ q }{\epsilon_0}$ |
નીચે આપેલા વિકલ્પમાંથી સાચો જવાબ પસંદ કરો.
લિસ્ટ$-I$ | લિસ્ટ$-II$ |
$a$. પારરક્ત તરંગ | $i$. સાંધા ના દુખાવાની સારવાર માટે |
$b$. રેડિયો દ્વારા | $ii$. પ્રસારણ માટે |
$c$. ક્ષ-કિરણો | $iii$. હાડકામાં પડેલ તિરાડ શોધવા માટે |
$d$. પારજાંબલી કિરણો | $iv$. વાતાવરણ ના ઓઝૉન સ્તર દ્વારા થતું શોષણ |
$a$ $b$ $c$ $d$