લિસ્ટ$-$$I$ (વિદ્યુત ચુંબકીય તરંગના પ્રકાર) અને લિસ્ટ$-$$II$ ( એને આનુષાંગિક ઉપયોગ ) ને જોડો અને નીચેના લિસ્ટમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

  લિસ્ટ$-I$    લિસ્ટ$-II$ 
$a$. પારરક્ત તરંગ $i$. સાંધા ના દુખાવાની સારવાર માટે
$b$. રેડિયો દ્વારા  $ii$. પ્રસારણ માટે 
$c$. ક્ષ-કિરણો  $iii$. હાડકામાં પડેલ તિરાડ શોધવા માટે 
$d$. પારજાંબલી કિરણો  $iv$. વાતાવરણ ના ઓઝૉન સ્તર દ્વારા થતું શોષણ

$a$         $b$         $c$         $d$

  • A$i$         $ii$         $iv$         $iii$  
  • B$iii$         $ii$         $i$         $iv$  
  • C$i$         $ii$         $iii$         $iv$  
  • D$iv$         $iii$         $ii$         $i$  
JEE MAIN 2014, Medium
Download our app for free and get startedPlay store
c
\((1)\) Infrared rays are used to treat muscular strain because these are heat rays.

\((2)\) Radio waves are used for broadcasting because these waves have very long wavelength ranging from few centimeters to few hundred kilometers

\((3)\) \(X-\) rays are used to detect fracture of bones because they have high penetrating power but they can't penetrate through denser medium like bones.

\((4)\) Ultraviolet rays are absorbed by ozone of the atmosphere.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક ઉદ્‍ગમનો પાવર $4\;kW$ છે.તેમાંથી $10^{20}$ ફોટોન્સ $1$ $s$ માં ઉત્પન્ન થાય છે,તો આ ઉદ્‍ગમમાંથી ઉત્સર્જિત વિકિરણ વિદ્યુતચુંબકીય વર્ણપટમાંના કયાં વિકિરણો હશે?
    View Solution
  • 2
    ઉષ્મા કિરણોની ઝડપ કેાના જેટલી હોય છે.
    View Solution
  • 3
    સમતલીય પોલરઇઝ્ડ વિદ્યુતચુંબકીય તરંગ શૂન્યાવકાશમાં એવી રીતે ગતિ કરે છે કે જેથી $t\, = t_1$ સમયે $z_1$ બિંદુ આગળ તેનું વિદ્યુતક્ષેત્ર શૂન્ય થાય છે. તેની નજીકમાં બીજો શૂન્ય $z_2$ આગળ મળે છે. તો આ વિદ્યુતચુંબકીય તરંગની આવૃતિ કેટલી હશે?
    View Solution
  • 4
    માધ્યમમાં વિદ્યુતચુંબકીય તરંગનો વેગ કોના બરાબર હશે.(ડાયાઈલેક્ટ્રીક અચળાંક $2.25$ અને સાપેક્ષ પરમેબીલીટી $4)$
    View Solution
  • 5
    સુક્ષ્મ તરંગ અને અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગ અને બંને તરંગલંબાઈઓ સમાન હોય, તો તેમની આવૃત્તિઓ લગભગ .....ના પ્રમાણમાં છે.
    View Solution
  • 6
    $ 6 W/m ^2$ તીવ્રતાવાળો વિદ્યુતચુંબકીય તરંગ $40 cm^2$ ક્ષેત્રફળ ધરાવતા અરીસા પર આપાત કરતાં અરીસાને કેટલું વેગમાન મળે?
    View Solution
  • 7
    વિદ્યુતચુંબકીય તરંગોમાં દોલિત વિદ્યુત અને ચુંબકીય સદિશ ...
    View Solution
  • 8
    એક વિદ્યુતચુંબકીય તરંગ ઋણ $z$ દિશામાં ઊર્જાનું પ્રસરણ કરે છે. ચોક્કસ બિંદુએ અને ચોક્કસ સમયે તરંગનું વિદ્યુતક્ષેત્ર ધન $y$ દિશામાં છે. તે બિંદુએ અને તે ક્ષણે તરંગનું, ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે ?
    View Solution
  • 9
    $E.M.$ તરંગ વર્ણ પટ્ટમાં $X -$ કિરણ પ્રદેશ ........ની વચ્ચે આવેલ છે.
    View Solution
  • 10
    જે તે સમય માટે સર્કીટમાંનો વિદ્યુતપ્રવાહ $i$ દર્શાવે છે તો પ્લેટો વચ્ચેનો સ્થળાંતરીત વિદ્યુતપ્રવાહ કેટલો હશે ?
    View Solution