મહતમ નિરપેક્ષ ત્રુટિ \( = \,7 \Omega \,\)
\( = \,\frac{{\Delta R}}{R} \times \,100\,\,\, = \,\,\,\,\frac{7}{{300\,}}\,\, \times \,\,100\,\, = \,\,2.3\,\% \,\) પ્રતિશત ત્રુટિ
લીસ્ટ $I$ | લીસ્ટ $II$ |
$(A)$ યંગનો ગુણાંક $(Y)$ | $(I)$ $\left[ M L ^{-1} T ^{-1}\right]$ |
$(B)$ શ્યાનતા ગુણાંક $(\eta)$ | $(II)$ $\left[ M L ^2 T ^{-1}\right]$ |
$(C)$ પ્લાન્ક અચળાંક $(h)$ | $(III)$ $\left[ M L ^{-1} T ^{-2}\right]$ |
$(D)$ કાર્ય વિધેય $(\phi)$ | $(IV)$ $\left[ M L ^2 T ^{-2}\right]$ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.