\(R_{27} = R_0[1 + 0.00125(27)] = 1\) …… \((1)\)
ધારો કે, તાપમાને અવરોધ \(2\,\Omega\) થાય છે
\(R_t = R_0[1 + 0.00125(t)] = 2\) ……. \((2)\)
સમીકરણ \((1)\) અને \((2)\) નો ગુણોતર લેતાં,
\(\frac{1}{2}\,\, = \,\,\frac{{{R_0}[1 + \,\,0.00125(27)]}}{{{R_0}\,\,[1\,\, + \,\,0.00125(t)]}}\)
\(\,\therefore \,\,1\,\, + \,\,0.00125t\,\, = \,\,2[1\,\, + \,\,0.00125(27)]\)
\(t = 854\,^o\) સે = \((854 + 273)\,K = 1127\, K\)
કથન $A$ : કોન્સ્ટન્ટન મેગ્નેનીન જેવી મિશ્ર ધાતુઓ પ્રમાણિત અવરોધના ગૂંચળા બનાવવા માટે વપરાય છે.
કારણ $R$ : કોન્સ્ટન્ટન અને મેગ્નેનીનને ખૂબ જ નાનો તાપીય પ્રસરણાંક હોય છે.
ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.