Question
અવયવ મેળવો $: p^4 – 81 $

Answer

$(p^2 + 9) (p + 3) (p - 3)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આપેલ બહુપદીને એકપદી વડે ભાગો $: 8(x^3y^2z^2 + x^2y^3z^2 + x^2y^2z^3) \div 4x^2y^2z^2 $
કિંમત શોધો $: (5^{-1}\times 2^{-1}) \times 6^{-1}$
નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણવર્ગ હોય . ઉપરાંત કે મળેલી પૂર્ણવર્ગ સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો $: 2645$
બહુપદી $3a - 2b + 6c, 6a + 7b - 5c$ અને $- 4a + 3b - 5c$ નો સરવાળો કરો.
$ \frac 16 $ અને $ \frac13 $ વચ્ચેની ત્રણ સંમેય સંખ્યા શોધો.
$ 15^2 $ સંખ્યાને બે ક્રમિક સંખ્યાના વર્ગના સરવાળા તરીકે રજૂ કરો $:$
એક પંચકોણ આકારનો બગીચો છે$,$ જે નીચેની આકૃતિમાં દર્શાવેલ છે. આ પંચકોણનું ક્ષેત્રફળ શોધવા માટે જ્યોતિ અને કવિતાએ જુદી જુદી રીતે  પંચકોણને વિભાજિત કરેલ છે.બંને રીતે કરેલા વિભાજનની મદદથી બગીચાનું ક્ષેત્રફળ શોધો.
એક ઘરમાં નવી બારીઓ લગાવવા માટે $2$ વ્યક્તિઓને $3$ દિવસ લાગે છે. એક જ દિવસમાં બારીઓ લગાવવા કેટલી વ્યક્તિઓની જરૂર પડે ?
નીચે આપેલી સંખ્યામાં એકમનો અંક $5$ છે $,$ તેમનો વર્ગ ગણતરી કરી શોધો $: (i) \ 15 \ (ii) \ 95 \ (iii)\ 105 \ (iv) \ 205$
એક થેલો જેની છાપેલી કિંમત રૂ. $250$ છે . એક દુકાનદાર $20 \%$ વળતર આપે છે, તો નીચે વસ્તુઓના વેચાણ કિંમત શું થશે ?