Question
અવયવ પાડો : $ \frac{1}{8} a^3 + \frac{1}{125} b^3 $

Answer

$ (\frac{1}{2} a + \frac{1}{5} b )(\frac{1}{4} a^2 – \frac{1}{10} ab + \frac{1}{25} b^2) $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$14$ સેમી વ્યાસ ધરાવતા ગોળાની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો.
એક નળાકાર વાસણની ક્ષમતા $ 69,300 \ cm^3 $ છે.જો આ વાસણનો વ્યાસ $42$ સેમી હોય , તો વાસણની ઊંચાઈ શોધો .
યુક્લિડની પૂર્વધારણા $-2$ લખો અને સમજાવો.
યોગ્ય નીત્યસમ નો ઉપયોગ કરીને ગુણાકાર મેળવો : $(3- 2x) (3+2x)$
આપેલી બહુપદીમાં કઈ બહુપદીનો અવયવ (x - 1) છે, તે નક્કી કરો:
$x^3+6 x^2-9 x-14$
વિસ્તરણ કરો:
(3x - 1)(3x + 4)
તમે યુક્લિડની પાંચમી પૂર્વધારણાને સરળતાથી સમજી શકાયતેમ કેવી રીતે લખી શકશો $?$
એક સમઘન ખોખાની ધાર $6$ સેમી છે, તો તેની કુલ સપાટીનું ક્ષેત્રફળ તેમજ ઘનફળ શોધો.

$(i)$ બિંદુ $B$ ના યામ જણાવો.
$(ii)$ બિંદુ $C$ ના યામ જણાવો.
$(iii)$ $(-3, –5)$ દ્વારા દર્શાવાતું બિંદુ લખો.
$(iv)$ $(2, –4)$ દ્વારા દર્શાવાતું બિંદુ લખો.
આપેલ બહુપદીમાં $ x^2 $ નો સહગુણક લખો:
$4+7 x+3 x^2$