Question
અવયવ પાડો : $ 27p^3 -\frac{1}{216} - \frac{9}{2} p^2 +\frac{1}{4}p $

Answer

$ (3p - \frac{1}{6})( 3p - \frac{1}{6})( 3p - \frac{1}{6}) $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$5$ મીટર ત્રિજ્યા અને $14$ મીટર ત્રાંસી ઊંચાઈના શંકુ આકારનો એક તંબુ બનાવવો છે. આ તંબુમાં $2$ મીટર પનાનું કેટલા મીટર કાપડ જોઈએ $?$
Image
આકૃતિ પરથી સાબિત કરોકે $AH > AB + BC + CD$
એક બગીચો $\text{ABCD}$ ચતુષ્કોણ આકારનો છે, જ્યાં, $\angle C = 90^\circ , AB = 9$ મી, $BC = 12$ મી, $CD = 5$ મી અને $AD = 8$ મી. તેનાથી ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ કેટલું થશે $?$
જો રૈખિક જોડના ખૂણાઓના બે ખૂણાઓનું માપ $7:8$ ના પ્રમાણમાં હોય, તો તે પૈકી નાના કોણનું માપ શોધો.
ચતુષ્કોણ $\text{PQRS}$ માં $PQ = 3$ સેમી , $QR = 4$ સેમી , $RS = 8$ સેમી , $SP = 7$ સેમી અને $PR = 5$ સેમી હોય , તો ચતુષ્કોણ $\text{PQRS}$ નું ક્ષેત્રફળ શોધો.
એક નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ અને કુલ સપાટીનું ક્ષેત્રફળનો ગુણોત્તર $2 : 5$ હોય, તો તેની ત્રિજ્યા અને ઊંચાઈનો ગુણોત્તર શોધો.
એક ધાતુના ગોળાનો વ્યાસ $4.2$ સેમી છે. જો તેના દ્રવ્યની ઘનતા $8.9$ ગ્રામ પ્રતિ $ cm^3 $ હોય , તો તેનું દળ શોધો.
$\frac{\sqrt{3}+\sqrt{2}}{\sqrt{3}-\sqrt{2}}$ છેદનું સંમેયીકરણ કરો.
એક નળાકારના પાયાનો પરિઘ $440$ સેમી અને ઊંચાઈ $80$ સેમી છે, તો તેનું ઘનફળ $ m^3 $ માં શોધો.
નીચેના કોષ્ટકમાં વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ અનુસાર તેમને બે વિભાગમાં વહેંચવામાં આવ્યા છે :
વિભાગ $A$ વિભાગ $B$
ગુણ આવૃત્તિ ગુણ આવૃત્તિ
$0-10$ $3$ $0-10$ $5$
$10-20$ $9$ $10-20$ $19$
$20-30$ $17$ $20-30$ $15$
$30-40$ $12$ $30-40$ $10$
$40-50$ $9$ $40-50$ $1$
બંને વિભાગોના વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ એક જ આલેખમાં જુદા$-$જુદા આવૃત્તિ બહુકોણ દ્વારા દર્શાવો. બંને આવૃત્તિ બહુકોણનો અભ્યાસ કરી બંને વિભાગના વિદ્યાર્થીના દેખાવની તુલના કરો.