Question
અવયવ પાડો : $2 x^2+y^2+8 z^2-2 \sqrt{2} x y+4 \sqrt{ 2 } y z-8 x z$

Answer

$=(-\sqrt{2} x)^2+(y)^2+(2 \sqrt{2} z)^2+2(-\sqrt{2} x)(y)+2(2 \sqrt{2} z)(y)+2(2 \sqrt{2} z)(-\sqrt{2} x)$
$=(-\sqrt{2} x+y+2 \sqrt{2} z)^2$
$=(-\sqrt{2} x+y+2 \sqrt{2} z)(-\sqrt{2} x+y+2 \sqrt{2} z)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\sqrt{6}$ સુધીના વર્ગમૂળ કુંતલની રચના કરો.
એક શંકુ આકારના ખાડાના ઉપરના ભાગનો વ્યાસ $3.5$ મી અને ઊંડાઈ $12$ મી છે. તેની ક્ષમતા $( $કિલોલિટરમાં$ )$ કેટલી થાય $?$
વિસ્તરણ કરો:
$(2 x+3 y+5)^2$
આપેલી અભિવ્યક્તિ પૈકી કઈ અભિવ્યક્તિ બહુપદી છે, તે કારણ સહિત જણાવો. જો કોઈ અભિવ્યક્તિ બહુપદી હોય, તો તે એક ચલવાળી બહુપદી છે કે નહીં તે જણાવો:
$x^3+3 x^2 y+3 x y^2+y^3$
$23$ ધાતવાળી દ્વિપદી અને $99$ ધાતવાળી એકપદીનું એક-એક ઉદાહરણ આપો.
એક નળાકાર પીપની ત્રિજ્યા $1.4$ મીટર અને ઊંચાઈ $2$ મીટર છે , તો આ પીપમાં કેટલા લિટર પાણી સમાય $?$
સાદું રૂપ આપો : $ (3 + \sqrt{3} )(3 - \sqrt{3}) $
7 સેમી વ્યાસવાળા અર્ધગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો.
આપેલ બહુપદી માટે p (1), p(2) અને p (4) શોધો:
$p(y)=y^2-5 y+4$
યોગ્ય નીત્યસમ નો ઉપયોગ કરીને વિસ્તરણ કરો :$ (3a – 7b – c)^2 $