Question
અવયવ પાડો : $ 64m^3 – 343 n^3 $

Answer

$ (4m -7n)(16m^2 + 28 \ mn + 49n^2) $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$ \triangle ABC $ માં $ \angle A =\frac{\angle B + \angle C}{3} $ અને $ \angle B : \angle C = 2 : 1 $ હોય , તો $ABC$  ના દરેક ખૂણાનું માપ શોધો તથા ત્રિકોણનો પ્રકાર જણાવો .
નીચે આપેલી બહુપદીઓને સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો :
$(1) \ 5x -3$
$(2)  \ 2x^2 +11x -9 $
$(3)  \ 8x^3 - 27 $
$(4) \ 4x -9x^2 + 3 $
$(5)  \ 9t^2 $
$(6)  \ 27z^3 $
$(7)  \ 7 - \sqrt{3}x $
$(8) \ 4y$
$44$ સેમી લંબાઈના એક ચોરસ કાગળને વાળીને નળાકાર બનાવવામાં આવે, તો જે પોલો નળાકાર બને તેવા જ ઘન નળાકારનું ઘનફળ શોધો.
$P$ કેન્દ્રિત વર્તુળ માં $AB$ જીવા છે. બિંદુ $C$ એ ગુરુચપ $AB$ પરનું $A$ અને $B$ થી ભીન્ન બિંદુ છે. નીચેના પ્રશ્નોના જવાબ આપો.
$(1)$ જો $ \angle ACB = 50^\circ $ હોય, તો $ \angle APB $ શોધો.
$(2)$ જો $ \angle APB = 130^\circ $ કોપ, નો $ \angle ACB $ શોધો.
$\triangle ABC$ અને $\triangle DBC$ સમાન પાયા પર આવેલા બેસમદ્વિબાજુ ત્રિકોણ છે અને શિરોબિંદુઓ $A$ અને $B$ એ $BC$ ની એક જ બાજુએ આવેલ છે. જો $ AD$ ને લંબાવતા, તે $BC $ ને $P$ બિંદુમાં છેદે છે તો સાબિત કરોકે, $(i) \ \triangle ABD ≅\triangle ACD \ (ii) \ \triangle ABP ≅\triangle ACP \ (iii) \ AP$ એ $\angle A$ તથા $\angle D$ ને દુભાગે છે. $(iv) \ AP$ એ $BC$ નો લંબદ્વિભાજક છે.
સાદુંરૂપ આપો.
$(i) (3+\sqrt{7})(3-\sqrt{7})$
$(ii) (\sqrt{2}+\sqrt{5})^2$
મીઠાઈની દુકાન, ‘શાંતિ મીઠાઈ' કાગળના ખોખામાં મીઠાઈ પેક કરવા ખોખા બનાવવાનો ઓર્ડર આપે છે. જુદાં જુદાં માપનાં બે ખોખાની જરૂરિયાત છે. મોટા ખોખાનાં માપ $25$ સેમી $\times 12$ સેમી $\times 5$ સેમી છે અને નાનાં ખોખાના માપ $15$ સેમી $\times 12$ સેમી $\times 5$ સેમી છે. બધાને ઢાંકવા કુલ પૃષ્ઠફળના $5 \%$ વધુ જગા જોઈશે. જો પૂંઠાનો ભાવ $1000$ સેમી$^2$ ના $Rs. 4$ હોય, તો બંને પ્રકારના $250$ ખોખાં બનાવવાનો ખર્ચ શોધો. 
$P$ કેન્દ્રિત વર્તુળમાં $AB$ અને $XY$ જીવાઓ છે. કેન્દ્ર $P$ માંથી પસાર થતી રેખા $l$ એ $AB$ ને તેમજ $XY$ ને દુભાગે છે. સાબિત કરો કે, $AB \| XY$.
સમબાજુ ચતુષ્કોણ આકાર ના એક પ્લોટ ની પરીમીતી $340$ મી અને એક વિકર્ણ ની લંબાઈ $72$ મી છે.આ પ્લોટ નું ક્ષેત્રફળ શોધો.
એક સ્થાનિક ટેલિફોન ડિરેક્ટરીમાંથી યાદચ્છિક રીતે 100 અટક પસંદ કરવામાં આવી. તેમાંથી અંગ્રેજી મૂળાક્ષરોની સંખ્યાનું આવૃત્તિ-વિતરણ નીચે મુજબ પ્રાપ્ત થયું :
મૂળાક્ષરોની સંખ્યા$1-4$$4-6$$6-8$$8-12$$12-20$
અટકની સંખ્યા$6$$30$$44$$16$$4$
આપેલી માહિતીનું નિરૂપણ કરતો સ્તંભાલેખ દોરો.