Question
અવયવ પાડો :  $ x^3 – 3x^2 – 9x - 5 $

Answer

 $(x-1) (x-2) (x+1)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધાતુનાં ત્રણ ગોલકની ત્રિજ્યા અનુક્રમે $3$ સેમી, $4$ સેમી અને $5$ સેમી છે, તેમને પીગાળીને એક ગોલક બનાવવામાં આવે.તો તે નવા ગોલકની ત્રિજ્યા શોધો.
ધાતુના પાંચ ગોલકની ત્રિજ્યા અનુક્રમે $1$ સેમી, $3$ સેમી, $4$ સેમી, $5$ સેમી અને $8$ સેમી છે. તેમને પીગાળીને એક ગોલક બનાવવામાં આવે, તો તે ગોલકની ત્રિજ્યા શોધો. ફરી તે જ ગોલકને પિગાળીને $3$ સેમી ત્રિજ્યા અને $4$ સેમી ત્રિજ્યાવાળા નળાકાર બનાવવામાં આવે, તો કેટલા નળાકાર બને ?
અવયવ પાડો : $ 2y^3 + y^2 – 2 y -1 $
સાબિત કરો કે, સમલંબ ચતુષ્કોણના વિકર્ણો નાં મધ્યબિંદુઓને જોડવાથી મળતો રેખાખંડ સમલંબ ચતુષ્કોણની સમાંતર બાજુઓને સમાંતર હોય છે.
ચતુષ્કોણ $ABCD$ માં $ \angle A: \angle B: \angle C: \angle D = 4:5:4:5 $ છે, તો $ABCD$ ના દરેક ખૂણાનું માપ શોધો તથા ચતુષ્કોણનો પ્રકાર જણાવો.
$ \triangle ABC $ માં, $ AB > AC $ અને $D$ એ $BC$ પરનું કોઈ બિંદુ છે. સાબિત કરો કે, $AB > AD$.
બિંદુ $P $ એ $\triangle ABC$ ના અંત:ભાગમાં આવેલ બિંદુ છે. સાબિત કરો કે, $PB + PC$
ધાતુના એક લંબઘનની લંબાઈ $10$ સેમી, પહોળાઈ $6$  સેમી અને ઊંચાઈ $4$  સેમી છે. જો તે ધાતુની ધનતા $7.8$  ગ્રામ પ્રતિ $ cm^3 $ હોય, તો તે સમઘનનું દળ શોધો.
જેની ઊંચાઈ $8$ મી અને પાયાની ત્રિજ્યા $6$ મી હોય તેવા શંકુ આકારના તંબુ બનાવવા માટે $3$ મી પહોળી કેટલી તાડપત્રીની જરૂર પડે $?$ માની લો કે સિલાઈના માપ અને કાપકૂપમાં થતાં બગાડમાં લગભગ $20$ સેમી જેટલી વધારાની તાડપત્રી વપરાય છે. $(\pi = 3.14$ લો$)$
ચાર સમઘન પૈકી ત્રણની ધાર અનુક્રમે $1$ સેમી, $9$ સેમી અને $10$ સેમી છે. જો $9$ સેમી ધાર અને $10$ સેમી ધારવાળા બે સમઘનનું કુલ ઘનફળ બાકીના બે સમધનના ઘનફળ જેટલું જ હોય, તો બાકી રહેતા ચોથા સમઘનની ધાર શોધો.