Question
અવયવ પાડો : $ x^3 – 4x^2 – 7x+10 $

Answer

$(x-1) (x+ 2) (x-5)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો સમાંતરબાજુ ચતુષ્કોણના વિકર્ણો સમાન હોય, તો દર્શાવો કે તે લંબચોરસ છે.
નીચેના દરેક સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો અને દરેકમાં $a, b$ અને $ c$ ની કિંમતો જણાવો :
$(1) 3x + 4y = 24       (2) 0.2x + 0.5y = 1.2       (3) 2x = 3y$
$ \triangle PQR $ માં $PQ = PR$ સાબિત કરો કે, $ \angle R= \angle Q $.
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કિંમત શોધો. $(i) \ (104)^3 (ii) \ (999)^3$
ચક્રીય ચતુષ્કોણ $\text{ABCD}$ માં $ AD \| BC $ છે. સાબિત કરો કે , $AB = CD.$
નીચેની સંખ્યાઓનું સંમેય અને અસંમેય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો : $7.478478 ...$
એક ગોલકની સપાટીનાં ક્ષેત્રફળ અને એક અર્ધગોલકની વક્ર સપાટીનાં ક્ષેત્રફળનો ગુણોત્તર $9: 2$ છે, તો તેમના ઘનફળનો ગુણોત્તર શોધો.
આપેલા ઘનને વિસ્તૃત સ્વરૂપમાં લખો. $(i) \ (3a + 4b)^3 \ (ii) \ (5p -3q)^3$
જો રૈખિક જોડના ખૂણાઓના બે ખૂણાઓનું માપ $7:8$ ના પ્રમાણમાં હોય, તો તે પૈકી નાના કોણનું માપ શોધો.
એક ત્રિકોણાકાર ખેતરની બાજુની લંબાઈ $360$ મી, $450$ મી અને $450$ મી છે, તો તે ખેતરનું ક્ષેત્રફળ શોધો.