Question
અવયવ પાડો:
$16 x^2-16 x-21$

Answer

(4x + 3)(4x - 7)

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ચકાસો કે 2 અને 5 બહુપદી $x^2-2 x-15$ નાં શૂન્ય છે કે નહીં.
સાદું રૂપ આપો : $ (\sqrt{5} + \sqrt{2} )^2 $
દર્શાવો કે : $0 . \overline{142857} =\frac{1}{7}$
નોટબુકની કિંમત પેનની કિંમત કરતા ત્રણ ગણી છે. આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે લખો.
બહુપદી $ p(x) =3x^2 -1 $ નું શૂન્ય $ \frac{-1}{\sqrt{3}}, \frac{2}{\sqrt{3}} $ છે કે નહિ તે ચકાસો.
આપેલી બહુપદીમાં કઈ બહુપદીનો અવયવ (x - 1) છે, તે નક્કી કરો:
$x^3+6 x^2-9 x-14$
નીચેના પૈકી પ્રત્યેક સમીકરણનાં ચાર ઉકેલ લખો $: x = 4y$
$p$ પૂર્ણાક હોય, $q$ શુન્યેતર પૂર્ણાક હોય તેવા $ p\over{q} $ સ્વરૂપમાં નીચેની સંખ્યાઓને દર્શાવો : $ 0. \overline{001} $
$P$ કેન્દ્રિત વર્તુળમાં $AB$ જીવા છે. જો વર્તુળની ત્રિજ્યા $17$ સેમી અને $AB = 30$ સેમી હોય, તો $AB$ નું કેન્દ્ર $P$ થી અંતર શોધો.
કિંમત મેળવો:
$(98)^2$