Question
અવયવ પાડો
$27 x^3-64-108 x^2+144 x$

Answer


$\begin{array}{l}27 x^3-64-108 x^2+144 x \\ =(3 x)^3+(-4)^3+3\left(9 x^2\right)(-4)+3(3 x)(16) \\ =(3 x)^3+(-4)^3+3(3 x)^2(-4)+3(3 x)(-4)^2 \\ =\{3 x+(-4)\}^3 \\ =(3 x-4)(3 x-4)(3 x-4)\end{array}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેના દરેક બિંદુઓ કયા ચરણમાં અથવા અક્ષ પર છે $?$ તે જણાવો. $P(-3,-3), Q(0,-3), R(-2,0), S(-1,2)$
$3$ મી ઊંડાઈવાળી અને $40$ મી પહોળાઈવાળી એક નદી $2$ કિમી $/$ કલાકની ઝડપથી વહે છે તો તે $1$ મિનિટમાં કેટલું પાણી સમુદ્રમાં ઠાલવશે $?$
વ્યખ્યાઆપો : સમતલ $($Plane$)$
નોટબુકની કિંમત પેનની કિંમત કરતા ત્રણ ગણી છે. આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે લખો.
$\frac{5}{7}$ અને $\frac{3}{11}$ વચ્ચેની બે અસંમેય સંખ્યાઓ શોધો.
$ 0. \overline{4} $ ને $ \frac pq$ સ્વરૂપમાં દર્શાવો, જ્યાં $p$ તથા $q$ પૂર્ણાંક છે તથા $q \neq 0$.
શંકુના પાયાનો વ્યાસ $10.5$ સેમી અને તેની ત્રાંસી ઊંચાઈ $10$ સેમી છે. તેની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો.
એક શંકુ આકારના તંબુની ઊંચાઈ $3.5$ મી અને પાયાની ત્રિજ્યા 12મી છે. આવા તંબુને બનાવવા કેટલા ચોરસ મીટર તાડપત્રી જોઈએ? ($\pi = 3.14$ લો.)
સમીકરણના ચાર ઉકેલ શોધો:
2x - 12 = 0
સાબિત કરો કે $\frac{1}{1+\sqrt{2}}+\frac{1}{\sqrt{2}+\sqrt{3}}+\frac{1}{\sqrt{3}+\sqrt{4}}=1$