Question
અવયવ પાડો:
$49 x^2-35 x+6$

Answer

(7x - 2)(7x - 3)

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બિંદુ કયા કિરણ માં છે તે જણાવો $A(2,0) ; B (0,-2); C(-3,0); D(0,8)$
Image
એક જંગલ સુરક્ષા અધિકારીએ રીંછના વિસ્તારને ગ્રાફમાં રજૂ કરેલ છે. ઊગમબિંદુ અધિકારીના કંટ્રોલરૂમનું સ્થાન દર્શાવે છે.
x અને y રોડ દર્શાવેલ છે. નીચેના પ્રશ્નોના જવાબ આપો.
(1) કયું રીંછ રોડ-Xની સૌથી વધુ નજીક છે ?
(2) કયું રીંછ રોડ-yથી સૌથી વધુ દૂર છે ?
બિંદુ સમીકરણ $x - 2y = 4 $ના ઉકેલ છે કે ઉકેલ નથી તે ચકાસો :$ (4,0)$
સમીકરણના ચાર ઉકેલ શોધો:
5x + 3y = 16
$\sqrt{7.5}$ ને સંખ્યારેખા પર દર્શાવો.
નીચે દર્શાવેલ દ્વિચલ સુરેખ સમીકરણોને $ax + by + c = 0$ તરીકે દર્શાવો અને દરેક કિસ્સામાં $a, b$  અને $c$ ની કિંમત શોધો : - $2x + 3y = 6$
આકૃતિમાં $AB \| CD$ અને $CD \| EF$ અને $EA \perp AB$ છે. જો $\angle BEF =55^{\circ}$ હોય, તો $x, y$ અને $z$ નાં મૂલ્ય શોધો.
સાબિત કરો :
$\left(1^3+2^3+3^3+4^3+5^3\right)^{\frac{1}{2}}$
= $\left(1^3+2^3+3^3+4^3\right)^{\frac{1}{2}}+\left(5^3\right)^{\frac{1}{3}}$
આપેલ બહુપદીમાં $ x^2 $ નો સહગુણક લખો:
$\sqrt{5} x^2-7 x+13$
$14$ સેમી વ્યાસ ધરાવતા ગોળાની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો.