Question
અવયવ પાડો:
$8 x^3+343 y^3+84 x^2 y+294 x y^2$

Answer

$(2 x+7 y)(2 x+7 y)(2 x+7 y)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક ત્રિકોણની બાજુબોની લંબાઈ $9$ સેમી, $10$ સેમી અને $17$ સેમી છે, તો તેનું ક્ષેત્રફળ શોધો.
જો $x – 4$ એ $ x^3 - 5x^2 - px +24 $ નો એક અવયવ હોય તો $p$ ની કીમત શોધો
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને નીચેના ગુણાકાર મેળવો. $(x + 4) (x + 10).$
યાદ કરો કે $\pi$ ને એક વતુંળના પરિઘ $(c)$ અને તેના વ્યાસ $(d)$ ના ગુણોત્તર તરીકે દર્શાવવામાં આવે છે.
એટલે કે $\pi=\frac{c}{d}$, તે વિરોધાભાસી છે, કારણકે $\pi$ એ અસંમેય સખ્યા છે. આ વિરોધાભાસનો ઉકેલ કેવી રીતે લાવશો $?$
$ABCD$ સમબાજુ ચતુષ્કોણ છે. $P Q, R$ અને $S$ એ અનુક્રમેબાજુઓ $AB, BC, CD$ અને $DA$ માં મધ્યબિંદુઓ છે. સાબિતકરોકે ચતુષ્કોણ $PQRS$ એ લંબચોરસ છે.
સાદું રૂપ આપો. $ 2^{\frac{2}{3}} · 2^{\frac{1}{5}} $
શું શૂન્ય એ એક સંમેય સંખ્યા છે ? શું તમે તેને $p$ પૂર્ણાંક તથા $q$ શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા $p, q$ માટે $ \frac{p}{q} $ સ્વરૂપમાં લખી શકશો ?
ચકાસો કે 3 અને 5 બહુપદી $x^2-x-6$ નાં શૂન્ય છે કે નહીં.
વિસ્તરણ કરો:
$(3 x+7)(-3 x+7)$
વિસ્તરણ કરો:
$(2 x+3 y+5)^2$