Question
સાદું રૂપ આપો. $ 2^{\frac{2}{3}} · 2^{\frac{1}{5}} $

Answer

$ 2^{\frac{13}{15}} $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે, તે જણાવો : $(1)\ \frac{37}{60} \ (2)\ \frac{29}{12}$
અવયવ પ્રમેયનો ઉપયોગ કરીને $x^2-7 x+12$ અવયવ પાડો.

Image

આપેલ આકૃતિમાં $\angle 1=\angle 3, \angle 2=\angle 4$ અને $\angle 3=\angle 4$ હોય તો યુક્લિડના સ્વયં સિદ્ધ સત્યનો ઉપયોગ કરી $\angle 1$ અને $\angle 2$ વચ્ચેનો સંબંધ દર્શાવો.
વિસ્તરણ કરો:
$(6 x-7)^2$
જે રેખા પર બિંદુ $(1, 2)$ આવેલ હોય તે રેખાનું સમીકરણમેળવો. આવાં કેટલાં સમીકરણો હોય ?
એક નળાકારની ઊંચાઈ $50$ સેમી અને વક્રસપાટીનું ક્ષેત્રફળ $550$ $ cm^2 $ છે, તો તેનો વ્યાસ શોધો.
$ x^3 – 3x^2 – 6x + 8 $ નો એક અવયવ $x - 4$ છે કે કેમ તે તપાસો .
$1.23 \overline{4}$ ને $\frac{p}{q}$ સ્વરૂપમાં દર્શાવો, જ્યાં p તથા q પૂર્ણાંક છે તથા $q \neq 0$.
અવયવ પાડો :$ 4x^2 + y^2 + z^2 – 4xy – 2yz + 4xz $
કિંમત શોધો. $(64) { }^{\frac{1}{2}}$