Question
અવયવ પાડો:
$9 x^2-21 x y+10 y^2$

Answer

(3x - 2y)(3x - 5y)

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $x - 1$ એ $p(x)$ નો એક અવયવ હોય તો $k$ ની કીમત શોધો : $ p(x)= x^2 + x + k $
$x$ નીચેની કિંમતો માટે $ 5x – 4x^2 + 3 $ બહુપદીઓનું મૂલ્ય શોધો : $x = 0$
વિસ્તરણ કરો:
$(3 x+2 y)^3$
આપેલ સંખ્યાઓના છેદનું સંમેયીકરણ કરો : $ \frac{1}{\sqrt{7} - \sqrt{6}} $
કયું બિંદુ સમીકરણ 3x-2y = 12ના ઉકેલ છે અને કયું બિંદુ ઉકેલ નથી, તે ચકાસોઃ
(6,4)
બે વર્તુળો બે બિંદુઓ $A$ અને $B$ માં છેદે છે. આ બે વર્તુળોના વ્યાસ $AD$ અને $AC$ છે. $($જુઓ આકૃતિ$)$ સાબિત કરો કે $B$ એ રેખાખંડ $DC$ પર આવેલું છે.
$ \triangle PQR $ સમભુજ ત્રિકોણ છે . જો $PQ = 10$ સેમી હોય , તો $ \triangle PQR $ નું ક્ષેત્રફળ હેરોનના સૂત્રથી મેળવો .
નીચે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણો ને $ax + by + c =0$ તરીકે દર્શાવો અને દરેક કિસ્સા માં $a, b$ અને $c $ની કિંમત શોધો : $5y = 3x$
સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે, તે જણાવો :
(1)$\frac{71}{125}$
(2)$\frac{4}{113}$
રેખાઓ PQ અને RS એકબીજાને બિંદુ Oમાં છેદે છે. જો $\angle PQR : POQ$ =5:7 હોય, તો તમામ ખૂણાના માપ શોધો.