Question
અવયવ પાડો $x y+3 x+2 y+6$

Answer

$(y+3)(x+2)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$4^{3}$ ને આધાર $2$ હોય. તેવા ધાત સ્વરૂપે દર્શાવો.
ગુણોત્તર શોધો $: 5$ મીટર અને $10$ કિમી
અનુમાન કરીને $17576$ નું ઘનમૂળ શોધો.
નીચેનાં પ્રમાણ વ્યસ્ત છે કે કેમ તે શોધો $:$
$X$ $10$ $50$ $5$ $25$ $20$
$Y$ $10$ $2$ $20$ $4$ $5$
$X$ $20$ $25$ $30$ $70$ $90$
$Y$ $10$ $15$ $20$ $30$ $40$
નીચે દર્શાવેલ કોષ્ઠકનો અભ્યાસ કરીને બતાવો કે ક્યાં બે ચલ પરસ્પર વ્યસ્ત પ્રમાણમા છે.
અંજલીબહેનની માસિક આવક $₹\  7200$ છે. તેમણે બનાવેલા મહિનાના બજેટના વર્તુળ$-$આલેખનો અભ્યાસ કરી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો $:$
Image
$(1)$ કેળવણીનો ખર્ચ કેટલા ટકા દર્શાવે છે$? $
$(2)$ બચત માટે કેટલા રૂપિયાની જોગવાઈ છે $?$
આપેલા નળાકારના ઘનફળ શોધો.
આપેલ બહુપદીને એકપદી વડે ભાગો $: 8(x^3y^2z^2 + x^2y^3z^2 + x^2y^2z^3) \div 4x^2y^2z^2 $
નીચે આપેલી સંખ્યા ધરાવતી પાયથાગોરસની ત્રિપુટી લખો $: 16$
નીચેનાં સમીકરણોના ઉકેલ શોધો $:$
$(i) \ 6x -7 = 5 + 2x$
$(ii) \  \frac{x}{2}  - 2 =  \frac{x}{3}  + 1$
$(iii) \ 5x +  \frac72  =  \frac32 x - 14$
$(iv)  \ \frac13 (x - 2) -  \frac12 (x + 1) =  \frac56 (x + 2)$