Question
અવયવો પાડો $:25 x^{4}+30 x^{2} y^{2}+9 y^{4}$

Answer

$\left(5 x^{2}+3 y^{2}\right)^{2} $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો $: 3481$
નીચેનાં સમીકરણોના ઉકેલ શોધો $:$
$(1) \ 4x + 13 = 3x + 15$
$(2) \ 9x - 15 = 7x + 1$
$(3) \ x + 3 = 2x-7$
$(4) \ 17 - 3 (x-5) = 2-13x$
$(5)\ 3x + 8 = - 5x + 4$
$(6)\ 3x -1 = 2x + 3$
સંમેય સંખ્યાઓના યોગ્ય ગુણધર્મોનો ઉપયોગ કરી નીચેનાનું સાદું રૂપ આપો $: \left(\frac{4}{9} \times 1 \frac{4}{5}\right) \times \frac{5}{4}$
$4 y^{2}-12 y+9$ ના અવયવ મેળવો.
$6 x y-4 y+6-9 x$ નું અવયવીકરણ કરો.
સાઇકલના પૈડામાં $8$ સળિયા હોય, તો બે ક્રમિક સળિયા વચ્ચેનો ખૂણો $45$ હોય છે$,$ જો $12$ સળીય$,$ હોય તો બે ક્રમિક સળિયા વચ્ચેનો ખૂણો કેટલો હોય?
એક મશીન $8$ કલાક ચલાવતાં $960$ પીણાની બૉટલ ભરે છે. મશીન ખરાબ થતાં તેને $5$ ક્લાક ચલાવવું પડ્યું$,$ તો મશીને કેટલી પીણાની બૉટલ ભરી હોય?
સમાંતરબાજુ ચતુષ્કોણ RINGમાં$,$ જો $m \angle \mathrm{R}=70^{\circ}$ હોય તો બીજા ખૂણાનાં માપ શોધો.
નીચેની સંખ્યાઓના વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક લખો $: 38$
વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી સાદું રૂપ આપો $:$
$(A) ( \frac67 \times \frac34 ) + ( \frac67 \times \frac{11}4 )$
$(B) ( \frac29 \times \frac72 ) + ( \frac29 \times \frac52 )$