Question
અવયવો પાડો $:\ x^{2}-4 x-12$

Answer

$(x-6)(x+2)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$13824$ નું ઘનમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો.
$2744 :$ અવિભાજ્ય અવયવીકરણની રીતે ઘનમૂળ શોધો.
નીચે આપેલ સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેનો સરવાળો આપેલ સંખ્યા સાથે કરવાથી મળતી નવી સંખ્યા પૂર્ણવર્ગ હોય . ઉપરાંત આ નવી સંખ્યાનું વર્ગમૂળ શોધો $: 519$
$x = \frac{(-3)}4 , y = \frac23$ અને $z = \frac{(-5)}6$ નો ઉપયોગ કરીને સાબિત કરો $: x \times ( y + z ) = (x \times y) + (x \times z ) \ ($ વિભાજનનો નિયમ $)$
સંમેય સંખ્યાઓના યોગ્ય ગુણધર્મોનો ઉપયોગ કરી નીચેનાનું સાદું રૂપ આપો $: \frac{6}{5} \times \frac{8}{17} \times \frac{5}{6} \times \frac{17}{4}$
નીચેના કોષ્ઠક માટે આલેખ દોરો. શું, આ રૈખિક આલેખ છે ?

નીચેની સંખ્યાઓના વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક લખો $: 95$
આકૃતિમાં લંબચોરસ આકારનો પ્લોટ છે. તેના મધ્ય ભાગમાં બગીચો બનાવવો છે. ફરતે $10$ મી નો રસ્તો રાખવામા આવેલ છે. આ રસ્તો બનાવવાનો ખર્ચ $Rs\ 100$ પ્રતિ ચો મી મુજબ કેટલો થશે ?
યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી સાદું રૂપ આપો $:$
$(1) \ ( \frac12 \times \frac{13}{10} ) + ( \frac12 \times \frac{7}{10} )$
$(2) \ ( \frac{-3}{8} ) \times ( \frac{28}{25} ) - ( \frac{-3}{8} ) \times ( \frac{3}{25} )$
અવયવો પાડો $:15 x y-6 x+5 y-2$