Question
$13824$ નું ઘનમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો.

Answer

$13824$ ના અવિભાજ્ય અવયવો:
$13824 = 2 \times 6912$
$13824 = 2 \times 2 \times 3456$
$13824 = 2 \times 2 \times 2 \times 1728$
$13824 = 2 \times 2 \times 2 \times 2 \times 864$
$13824 = 2 \times 2 \times 2 \times 2 \times 2 \times 432$
$13824 = 2 \times 2 \times 2 \times 2 \times 2 \times 2 \times 216$
$13824 = 2 \times 2 \times 2 \times 2 \times 2 \times 2 \times 2 \times 108$
$13824 = 2 \times 2 \times 2 \times 2 \times 2 \times 2 \times 2 \times 2 \times 54$
$13824 = 2 \times 2 \times 2 \times 2 \times 2 \times 2 \times 2 \times 2 \times 2 \times 27$
$13824 = 2 \times 2 \times 2 \times 2 \times 2 \times 2 \times 2 \times 2 \times 2 \times 3 \times 3 \times 3$
અવિભાજ્ય અવયવોની ત્રિપુટી બનાવતા:
$13824 = (2 \times 2 \times 2) \times (2 \times 2 \times 2) \times (2 \times 2 \times 2) \times (3 \times 3 \times 3)$
ઘનમૂળ $\sqrt[3]{13824} = 2 \times 2 \times 2 \times 3 = 24$
આમ, $13824$ નું ઘનમૂળ $24$ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિસ્તૃત સ્વરૂપે લખો: $3209.34$
એક રૂમમાં $25 \ cm$ લંબાઈની અને $8 \ cm$ પહોળાઈની લાદી પાથરવાની છે. રૂમનું ક્ષેત્રફળ $160 \ m^2$ છે, તો કેટલી લાદીઓની જરૂર પડશે?
પંચકોણના બહિષ્કોણના ખૂણાઓના માપ અનુક્રમે $x^\circ, 2x^\circ, (3x + 10)^\circ, (4x + 5)^\circ$ અને $5x^\circ$ છે, તો $x$ ની કિંમત શોધો અને બધા જ બહિષ્કોણના ખૂણાઓના માપ શોધો.
ભાગાકાર કરો: $12 x^{4} y^{3} z^{2} \div 4 x^{2} y^{2} z$
આવૃતિ વિતરણ પરથી નીચેના પ્રશ્નોનાં જવાબ આપો.
$1)$ $5$ કામદારોનો પગાર $380$ રૂ. થી ઓછો અને $........$ થી વધારે છે?
$2)$ $360$ રૂ. થી ઓછો પગાર મળે તેવા કામદારો $........$.
$3)$ કુલ કામદારોની સંખ્યા $........$.
ભાગાકારની રીતે $3249$ નું વર્ગમૂળ શોધો.
અવયવો પાડો $:x^{2}+10 x+21$
શું $2352$ એ પૂર્ણવર્ગ છે ? જો ના તો કઈ નાનામાં નાની સંખ્યાને $2352$ સાથે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણવર્ગ મળે ? આ મળતી નવી સંખ્યાનું વર્ગમૂળ પણો શોધો.
વર્ગમૂળ શોધો: $\sqrt{6084}$
$8, 15$ અને $20$ વડે નિઃશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા શોધો.