Question
$B$ આગળ કાટખૂણો હોય તેવા $\triangle ABC$ ની લાંબામાં લાંબી બાજુ કઈ ?

Answer

$B$ આગળ કાટખૂણો હોય તેવા $\triangle ABC$ માં $AC$ કર્ણ બને. $AC$ એ $\triangle ABC$ ની લાંબામાં લાંબી બાજુ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જેનો તફાવત $(-18)$ હોય તેવા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંકની એક જોડ લખો.
દશાંશ અપૂર્ણાંકને ટકમાં ફેરવો : $2.1$
નીચેનાનું સાદું રૂપ આપો અને ઘાત સ્વરૂપે લખો : $ (-2^2)^3 $
નીચેની પદાવલિ માટે પદના અવયવો લખો: $-5 a b c d$
સમીકરણ બનાવો : લક્ષ્મીના પિતા $49$ વર્ષના છે. તે લક્ષ્મીની ઉંમરના ત્રણ ગણાથી $4$ વર્ષ મોટા છે$.($ લક્ષ્મીની ઉંમર માટે $y$ ધારો$.)$
નામ આપો : એકથી વધુ ક્રમની પરિભ્રમણીય સંમિતિ હોય પણ રેખિક સમિતિ ન હોય તેવો ચતુષ્કોણ.
$x$ ની જગ્યાએ સાચી સંખ્યા લખો : $\frac{3}{8} = \frac{18}{x}$
નીચેનાનું સાદું રૂપ આપો અને ઘાત સ્વરૂપે લખો : $3^9 \div 3^6$
પ્રમાણિત સ્વરૂપમાં લખો : $342.536$
સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ આગળ છેદતી રેખાથી બનતા ખૂણાનાં માપ મેળવો .