સમૂહમાં નીચે તરફ જતાં આયનીકરણ એન્થાલ્પી ઘટે છે.
$P\left( {1{s^2}2{s^2}2{p^6}3{s^2}3{p^2}} \right)$ માં અર્ધપૂર્ણ સ્થાયી ઈલેક્ટ્રોન રચના છે આથી તેની આયનિકરણ એન્થાલ્પી ની આયનિકરણ એન્થાલ્પી કરતાં વધારે હોય છે.
$\therefore $ આયનિકરણ ઉર્જાનો ઘટતો ક્રમ $B < S < P < F$
તત્વો | આયનીકરણ | એન્થાલ્પી | $(kJ/mol)$ |
$1^{st}$ | $2^{nd}$ | $3^{rd}$ | |
$A$ | $899$ | $1757$ | $14847$ |
$B$ | $737$ | $1450$ | $7731$ |
નીચેના પૈકી કયુ વિધાન સાચુ છે ?