Question
બાબાબા એકરૂપતાની શરત લખો

Answer

જો એક ત્રિકોણની ત્રણેય બાજુઓ અનુક્રમે બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓને સમાન હોય, તો આ બે ત્રિકોણો એકરૂપ હોય

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બે પૂરકકોણના માપ 5x - 20° અને 3x + 40° હોય, તો તે પૈકી મોટા ખૂણાનું માપ શોધો.
$ABC$ ત્રિકોણ છે. જે $\triangle A B C$ નાં ત્રણેય શિરોબિંદુઓથી સમાનઅંતરે આવેલ હોય એવું બિંદુ $\triangle A B C$ નાં અંદરના ભાગમાં મેળવો.
​​​​​​​
નીચે આપેલી અભિવ્યક્તિ પૈકી કઈ બહુપદી એકચલવાળી છે અને કઈ બહુપદી એકચલવાળી નથી ? તમારા જવાબ માટે કારણ આપો : $ y^2 + \sqrt{2} $
$p(x)=x^2+5 x+4$ ના શૂન્યો શોધો
બિંદુ સમીકરણ $2x + 3y = 24$ ના ઉકેલ છે કે ઉકેલ નથી તે ચકાસો : $(30 , -12)$
થેલ્સ કયા દેશનો વતની હતો ?
$ \angle A $ અને $ \angle B $ કોટિકોણો છે . જો $ \angle A = \angle x + 20^\circ $ અને $ \angle B = x - 10^\circ $ હોય , તો $ \angle A $ અને $ \angle B $ શોધો .
ત્રિકોણમાં તેની બાજુઓના માપને ચડતા ક્રમમાં લખો : $ \triangle XYZ $ માં $ \angle X = 80^\circ $ અને $ \angle Y = 30^\circ $
વિસ્તરણ કરો : $(7a + b ) (7a – 3b)$
વિસ્તરણ કરો : $ ( \frac{1}{2} x + \frac{1}{3} y)( \frac{1}{2} x – \frac{1}{3} y) $