Question
બાજુનું માપ $14 \text{ cm}$ હોય તેવા ચોરસનું ક્ષેત્રફળ શોધો.

Answer

ચોરસનું ક્ષેત્રફળ $= \text{બાજુ} \times \text{બાજુ}$
ચોરસનું ક્ષેત્રફળ $= 14 \text{ cm} \times 14 \text{ cm}$
ચોરસનું ક્ષેત્રફળ $= 196 \text{ cm}^2$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નક્કી કરો કે સંખ્યા $10,824$ એ $11$ વડે વિભાજ્ય છે કે નહીં.
સંખ્યારેખાનો ઉપયોગ કરી જવાબ મેળવોઃ $-4 - (-6)$
દશાંશનો ઉપયોગ કરી $6$ સેમીને મીટર સ્વરૂપે દર્શાવો.
$8.28$ માંથી $ 5.25$ બાદ કરો :
$2, 8, 7, 4$ અંકોનો ઉપયોગ કરીને (પુનરાવર્તન વગર) ચાર અંકની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા શોધો.
દરેક $\square$ માં જવાબ લખો:
$\frac{3}{4} = \frac{9}{\square} = \frac{\square}{16} = \frac{15}{\square} = \frac{\square}{28}$
રોમન સંખ્યા $XVI$ ને હિંદુ-અરેબિક સંખ્યામાં દર્શાવો.
$42 \text{ cm}$ લંબાઈની દોરીમાંથી સમબાજુ ત્રિકોણ બનાવવામાં આવે, તો ત્રિકોણની દરેક બાજુની લંબાઈ કેટલી થાય?
$15,623; 15,073; 15,189; 15,800$ હારમાં સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા કઈ છે?
રોમન સંખ્યા $XC$ ને હિંદુ-અરેબિક પદ્ધતિમાં દર્શાવો.