Question
સંખ્યારેખાનો ઉપયોગ કરી જવાબ મેળવોઃ $-4 - (-6)$

Answer

$-4 - (-6) = -4 + 6 = 2$
સંખ્યારેખા પર $-4$ થી શરૂ કરીને જમણી બાજુ $6$ એકમ ખસતાં $2$ મળે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$20 \ m$ પરિમિતિવાળા ચોરસની એક બાજુનું માપ શોધો.
દરેક $\square$ માં જવાબ લખો:
$\frac{3}{4} = \frac{9}{\square} = \frac{\square}{16} = \frac{15}{\square} = \frac{\square}{28}$
ઘડિયાળનો કાંટો ક્યાં ઊભો હશે?
$(i)$ જો $12$ થી શરૂ કરે અને ઘડિયાળની દિશામાં $\frac{1}{2}$ આંટો પૂર્ણ કરે.
$(ii)$ જો $2$ થી શરૂ કરે અને ઘડિયાળની દિશામાં $\frac{1}{2}$ આંટો પૂર્ણ કરે.
$(iii)$ જો $5$ થી શરૂ કરે અને ઘડિયાળની દિશામાં $\frac{1}{4}$ આંટો પૂર્ણ કરે.
$(iv)$ જો $5$ થી શરૂ કરે અને ઘડિયાળની દિશામાં $\frac{3}{4}$ આંટો પૂર્ણ કરે.
નીચેનું વાક્ય ખરું છે કે ખોટું તે કહો $:$ $12 : 18 : : 28 : 12$
બાદબાકી કરો: $7 \frac{5}{6} - 2 \frac{3}{4}$
જેની બાજુઓનાં માપ $10 \text{ સેમી}$, $14 \text{ સેમી}$ અને $15 \text{ સેમી}$ છે, તેવા ત્રિકોણની પરિમિતિ શોધો.
$\frac{2a}{3}-1=7$
અનિષે $42$ રન $6$ ઓવરમાં અને અનુપે $63$ રન $7$ ઓવરમાં બનાવ્યા, તો દર ઓવરે કોણે વધુ રન બનાવ્યા ?
વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નક્કી કરો કે આપેલી સંખ્યા $7,01,69,308$ એ $11$ વડે વિભાજ્ય છે કે નહીં.
સંખ્યારેખાના ઉપયોગ વગર જવાબ શોધીને લખો : $63-(17) =..........$