$aCr _2 O _7^{2-}+ bSO _3^{2-}( aq )+ cH ^{+}( aq ) \rightarrow 2 aCr ^{3+}( aq )+ bSO _4^{2-}( aq )+\frac{ c }{2} H _2 O ( l )$
મળી આવતા સહગુણાંકો $a, b$ અને $c$ અનુક્રમે શોધો.સાચો વિકલ્પ પસંદ કરો.
$(B) $ $ Cl_2 + H_2O_2 \rightarrow 2HCl + O_2$ પ્રક્રિયાને માટે કયું વિધાન સાચું છે ?
વિધાન $II$: $\mathrm{ClO}_4^{-}$એ એસીડીક પરિસ્થિતિમાં વિષમીકરણ પામે છે. તો યોગ્ય વિકલ્પ પસંદ કરો.