Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7ગુજરાતીબે ખાનાં નો પરિગ્રહ2 Marks
Question
બાપુએ લેખિકાને શા માટે ઠપકો આપ્યો?
✓
Answer
પટનાથી દિલ્લીની મુસાફરી માટે બાપુએ લેખિકાને ઓછામાં ઓછો સામાન રહે એવો રેલવેનો નાનામાં નાનો ત્રીજા વર્ગનો ડબો પસંદ કરવા કહ્યું હતું, પણ લેખિકાએ બાપુની સગવડ અને અનુકૂળતા માટે બે ખાનાવાળો ડબો પસંદ કર્યો. બાપુ પોતાના ખપ કરતાં વધારે વાપરવું તેને એક પ્રકારની હિંસા સમજતા હતા, તેથી બાપુએ લેખિકાને ઠપકો આપ્યો.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.