Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જેલ્ડાહલ પધ્ધતિને અનુસરતા, $1 \mathrm{~g}$ કાર્બનિક સંયોજન એમોનિયા મુક્ત કરે છે. જેના તટસ્થીકરણ માટે $10 \mathrm{~mL}$ $2 \mathrm{M} \mathrm{H}_2 \mathrm{SO}_4$ ની જરૂ૨ પડે છે. સંયોજનમાં નાઈટ્રોજન ની ટકાવારી ________________% છે.
' $C ^{\prime}$, ' $H ^{\prime}$ અને ' $O$ ' ધરાવતા $0.492 \,g$ એક કાર્બનિક સંયોજનનું સંપૂર્ણ દહન કરતાં તે $0.793\, g \,\,CO _{2}$ અને $0.442 \,g$ $H _{2} O$ આપે છે. તો કાર્બનિક સંયોજનમાં ઓક્સિજન બંધારણની ટકાવારી છે. (નજીકનો પૂર્ણાક)
એક કાર્બનિક સંયોજનમાં નાઈટ્રોજનના પરિમાપન માટે જેલ્ડાહલ પદ્ધતિનો ઉપયોગ થાય છે. $0.55\,g$ સંયોજનમાંથી ઉત્પન્ન થતો એમોનિયા એ $1\,M H _{2} SO _{4}$ ના $12.5\,mL$ દ્રાવણ નું તટસ્થીકરણ કરે છે. સંયોજન માં નાઈટ્રોજનની ટકાવારી $\dots\dots$ છે. (નજીકનો પૂર્ણાંક)