નીચેના પૈકી કયું વિધાન સાચું છે?
${C}_{2} {H}_{7} {~N}+\left(2 {x}+\frac{{y}}{2}\right) {CuO} \rightarrow {x\,CO}_{2}+\frac{y}{2} {H}_{2} {O}+\frac{{z}}{2} {~N}_{2}+\left(2\, {x}+\frac{{y}}{2}\right) {Cu}$
$y$નું મૂલ્ય $......$ છે.(નજીકના પૂર્ણાંકમાં)
| સ્તંભ $-I$ | સ્તંભ $-II$ |
| $(A)$ એનિલિન | $(i)$ $FeCl_3$ સાથે લાલ રંગ |
| $(B)$ બેન્ઝિન સલ્ફોનિક એસિડ | $(ii)$ સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ સાથે જાંબલી રંગ |
| $(C)$ થાયોયુરિયા | $(iii)$ $FeSO_ 4$નું એસિડિક અને ગરમ દ્રાવણમાં વાદળી રંગ |