Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$NaA$ અને $NaB$ [ નિર્બળ એસિડ $HA$ અને $HB$ ] ક્ષારના જલવિભાજન અચળાંક અનુક્રમે $10^{-8}$ અને $10^{-10} $છે. જો નિર્બળ એસિડ $HC$ નો વિયોજન અચળાંક $10^{-5}$ હોય તો એસિડીક પ્રબળતાનો ઉતરતો ક્રમ $= ?$
બેઝિક બફર [$e.g. NH_4OH/NH_4Cl]$ ની $pOH \,5$ છે. જો ક્ષારની સાંદ્રતા ત્રણ ગણી, જ્યારે બેઇઝ અચળ છે. તો નવા $pOH$ નું મૂલ્ય શોધો ? (આપેલ $log\, 3 = 0.48$)