MCQ
બાઉલીની પદ્ધતિમાં વિષમતાનું માપ મેળવવા કયા માપનો આધાર લેવામાં આવે છે $?$
  • A
    મધ્યક
  • B
    બહુલક
  • C
    પ્રમાણિત વિચલન
  • ચતુર્થકો

Answer

Correct option: D.
ચતુર્થકો

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચે મુજબ ત્રણ આવૃત્તિ$-$વિતરણ માટે મધ્યવર્તી સ્થિતિનાં બે માપ આપવામાં આવેલ છે. ત્રણેય આવૃત્તિ$-$વિતરણો એક બહુલકીય છે. આ ત્રણેય આવૃત્તિ$-$વિતરણો કેવા પ્રકારની વિષમતા ધરાવે છે તે જણાવો.
$(i)$ આવૃત્તિ$-$વિતરણ $A$ માં બહુલક $= 100$ અને મધ્યક $= 116$
$(ii)$ આવૃત્તિ$-$વિતરણ $B$ માં મધ્યસ્થ $= 142.8$ અને મધ્યક $= 142.8$
$(iii)$ આવૃત્તિ$-$વિતરણ $C$ માં મધ્યસ્થ $= 208$ અને મધ્યક $= 192$
ધન વિષમતાવાળા આવૃત્તિ-વિતરણમાં શેની કિંમત સૌથી મોટી જોવા મળે છે ?
તપાસનું કાર્યક્ષેત્ર મર્યાદિત હોય ત્યારે કઈ તપાસ પદ્ધતિનો ઉપયોગ થાય છે.
ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાની સ્થાપના કયા શહેરમાં થઈ ?[
$(x+a)^{n-1}$ ના વિસ્તરણમાં કુલ કેટલાં પદ હોય ?
ગુણોત્તર-શ્રેણી $1, \sqrt{3}, 3,3{\sqrt{3}} \ldots$ નું પાંચમું પદ શોધો.
એક સમષ્ટિમાં $100$ એકમો છે. $20$ એકમોનો પદિક નિદર્શ લેવા માટેનો નિદર્શ અંતરાલ જણાવો.
જો ગુણોત્તર-શ્રેણીનું પ્રથમ પદ 4 હોય અને સામાન્ય ગુણોત્તર 2 હોય, તો $S_1$ શોધો.
આવૃત્તિ$-$વિતરણના કેટલા પ્રકાર છે $?$
અવર્ગીકૃત માહિતીનો વિસ્તાર $(R),$ વર્ગોની સંખ્યા $(K)$ અને વર્ગલંબાઈ માટે નીચેનામાંથી શું સાચું છે $?$