સૂચિ - $I$ | સૂચિ - $II$ |
$ICI$ | $\mathrm{T}$-આકાર |
$\mathrm{ICI}_3$ | સમચોરસ પિરામીડલ |
$\mathrm{CIF}_5$ | પેન્ટાગોનલ દ્વિપિરામીડલ |
$\mathrm{IF}_7$ | રેખીય |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
$(I)\, SP_4 \,\,\,(II)\, XeO_4 \,\,\,(Ill) \,XeF_4 \,\,\,(IV)\, ICl^-_4$
જેમ જેમ સંકર કક્ષકનો $s-$ ગુણધર્મ ઘટે છે
$(I)$ બંધકોણ ઘટે $(II)$ બંધ ઊર્જા વધે
$(III)$ બંધ લંબાઈ વધે $(IV)$ કક્ષકનું કદ વધે