$CH_4$માં $H-C-H$ બંધખૂણો $109.5^o$ છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના અપાકર્ષણને કારણે $H_2O$માં $H - O - H$ ખૂણો
  • A
     એ જ રહે છે
  • B
    વધશે
  • C
    ઘટશે
  • D$180^o$ બનશે
Medium
Download our app for free and get startedPlay store
c
As per valence shell electron repulsion theory \((V S E P R)\), in a molecule, there are two types of \(e^{-}\)

\(1.\) Bonding pairs \(2.\) Non-bonding or lone pairs

The combination of these determine the shape of molecule.

- single bond have big impact on shape and double bond has less.

- The bond angle decreases as non-bonding pair increases

- In \(H _2 O\), there are two lone pair of \(e^{-}\). Hence bond angle will decrease.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
     ............ દ્વારા ઘન લેટાઈસમાં આયોડિન પરમાણુઓ રાખવામાં આવે છે.
    View Solution
  • 2
    ${O_2}{F_2}$ નો આકાર નીચેનામાંથી કોને સમાન હશે?
    View Solution
  • 3
    કોઈક સંયોજન નાં પૃથ્થકરણ પરથી જાણવા મળ્યું કે આયોડિન અને ઓક્સિજ્ન માં અનુકમે $254\,\,gm$ આયોડિન અને $80\,\,gm$ ઓક્સિજ્ન હાજર છે. જ્યારે આયોડિન નો પરમાણુ ભાર $127$ અને ઓક્સિજન નો પરમાણુ ભાર $16$ છે. તો નીચેના માંથી ક્યાં સંયોજન નુ સૂત્ર બનશે.  
    View Solution
  • 4
    સહસંયોજક સંયોજન માટે નીચેના માંથી ક્યુ વાકય સાચું છે      
    View Solution
  • 5
    $C{O_2},C{H_3}CO{O^ - },$ $CO,C{O_3}^{2 - },$ $HCHO$ આપેલ સંયોજનોમાંથી કેમાં કાર્બન-ઓક્સિજન બંધ નિર્બળ છે    
    View Solution
  • 6
    નીચેનામાંથી ક્યુ સંયોજન સૌથી ઓછુ આયનીય છે?
    View Solution
  • 7
    નીચેનામાંથી ક્યા સેટમાં કેન્દ્રિય અણુની આજુબાજુમાં સમાન ખૂણો ધરાવતા સંયોજનો શામેલ છે?
    View Solution
  • 8
    આણ્વીક કક્ષક સિદ્ધાંતને આધારે $O_2^{2 - }$ માં અબંધકારક ઇલેક્ટ્રોન જોડની સંખ્યા કેટલી હશે?
    View Solution
  • 9
    $BrF_3$ અણુમાં અબંધકારક ઇલેક્ટ્રોનયુગ્મ વિષુવવૃતીય સ્થાને .................. ઓછુ કરવા ગોઠવાય છે.
    View Solution
  • 10
    $PCl_3 \to PCl_5$ રૂપાંતર દરમિયાન $P$ પરમાણુની કક્ષકોનું સંકરણ ....... બદલાય છે.
    View Solution