બધા સંક્રાંતિ ધાતુ સંકિર્ણોમાં ગણેલી મહત્તમ મુલ્ય ધરાવતી ફક્ત સ્પિન ચુંબકીય ચાકમાત્રા ($BM$ માં) કેટલી થાય?
  • A$5.92$
  • B$6.93$
  • C$3.87$
  • D$4.90$
JEE MAIN 2019, Diffcult
Download our app for free and get startedPlay store
a
Maximum number of unpaired electron of metal or metal ion in complexes \(= n = 5\) \({\mu _s} = \sqrt {n\left( {n + 2} \right)}  = \sqrt {35}  = 5.916 \approx 5.92\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કયું $\pi$ સંકીર્ણ છે?
    View Solution
  • 2
    $[Co(NH_3)_5CO_3]ClO_4$ સંકીર્ણ સંયોજનમાં મધ્યસ્થ ધાતુ $Co$ માટે સવર્ગાક; ઓક્સિડેશનઆંક; કક્ષકોમાં ઇલેકટ્રોનની સંખ્યા અને અયુગ્મિત ઇલેકટ્રોનની સંખ્યા કઈ થશે ?
    View Solution
  • 3
    આપેલી પ્રક્રિયા માટે,

    $CoCl _{3} . xNH _{3}+ AgNO _{3}( aq ) \rightarrow$

    જો $AgCl$ ના બે સમતુલ્યો અવક્ષેપિત થાય તો $x$ નું મૂલ્ય $\dots\dots$ થશે.

    View Solution
  • 4
    $[EDTA]^{4-}$ એ ....... છે.
    View Solution
  • 5
    $[CoF_6]^{-3}$ માં તટસ્થ લિગાન્ડ $Co$ નો સવર્ગ આંક કેટલો હશે? 
    View Solution
  • 6
    $[Co (CN)_6]^{3-}$ સંકીર્ણ આયનમાંનો $CO^{+3}$ ર્દશ્યપ્રકાશના જાંબલી રંગના વિકિરણનું શોષણ કરે છે. આથી તેના જલીયદ્રાવણનો રંગ કવો હશે?
    View Solution
  • 7
    સામાન્ય સંક્રાંતિ અને આંતર સંક્રાતિ ધાતુ આયન માટે, નીચે દર્શાવેલા લિગેન્ડની મહત્તમ શક્ય દંતીયતા (deiticities) અનુક્રમે જણાવો.
    View Solution
  • 8
    $[Fe(H_2O)_5 (NO)]^{2+}$ આયનમાં $Fe$નો ઓક્સિડેશન આંક શું છે? 
    View Solution
  • 9
    નીચેના પૈકી ક્યુ સંકીર્ણ $dsp^2$ સંકરણ ધરાવે છે?
    View Solution
  • 10
    ........ સંયોજન અનુચુંબકત્વ દર્શાવતુ નથી.
    View Solution