બે બિંદુવત વિદ્યુતભારો $q_1$ અને $q_2$ હવામાં એકબીજાથી $50\, cm$ અંતરે આવેલા છે. અને અમુક ચોકકસ બળથી આંતરક્રિયા કરે છે હવે સમાન વિદ્યુતભારો જેની સાપેક્ષ પરિમિટિવિટિ $5$ હોય તેવા તેલમાં મૂકવામાં આવે છે. જો તેમના વચ્ચેનું આંતર બળ સમાન હોય તો તેલમાં અંતર ........ $cm$ છે.
A$16.6$
B$22.3$
C$35$
D$28.4$
Medium
Download our app for free and get started
b બળોસમાન હોવાથી (\({\text{d }} = \)તેલમાં અંતર) \(\frac{{{Q_1}{Q_2}}}{{\,4\pi { \in _{0\,}}{r^2}}}\,\, = \,\,\frac{{{Q_1}{Q_2}}}{{4\pi { \in _0}{ \in _r}\,{d^2}}}\)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સમાન વિદ્યુતભાર ધરાવતા,સમાન ગોળા $A$ અને $B$ વચ્ચે લાગતું અપાકષૅણ બળ $F$ છે.હવે વિદ્યુતભાર રહિત ગોળો $C$ ને $A$ સાથે સંપર્ક કરાવીને ગોળા $A$ અને $B$ ની મધ્યમાં મૂકતાં તેના પર કેટલું બળ લાગે?
ચાર બિંદુવત વિદ્યુતભારો $-q, +q, +q$ અને $-q$ $y$ અક્ષ પર $y = -2d$, $y = -d, y = +d$ અને $y = +2d$ પર છે.$x$ અક્ષ પર $x = D\,\,(D > > d)$ પાસે વિદ્યુતક્ષેત્ર કોના સમપ્રમાણમાં હશે?
$Cs\, Cl$ ના સામાન્ય સ્ફટકીના બંધારણમાં $Cs^+$ અને $Cl^-$ આયનો $bcc$ રચનામાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવાય છે. આઠ $Cs^+$ આયનોને લીધે $Cl^-$ આયન પર લાગતું ચોખ્ખું સ્થિતિ વિદ્યુત શાસ્ત્રનું બળ ....... છે.
$R$ ત્રિજ્યાના અને અનંત લંબાઈના વિદ્યુતભાર વિતરણ વાળા નળાકારને લીધે વિદ્યુતક્ષેત્ર શોધો અને તેની પાસે રેખીય વિદ્યુતભાર ઘનતા $\lambda$ છે. જે તેના અક્ષથી અડધી ત્રિજ્યા આગળ મળે છે.