ઓકિસજન અણુભાર $= 32$ ગ્રામ
$32$ ગ્રામ ઓકિસજન = $N_A$ અણુ ધરાવે છે
$10$ ગ્રામ ઓકિસજન ${\text{ }} = \frac{{{N_A}}}{{32}} \times 10\,\, = \,\,\frac{{5{N_A}}}{{16}}$ અણુઓ ધરાવે છે
ઓકિસજન પરમાણુભાર = 16 ગ્રામ
$16$ ગ્રામ ઓકિસજન = $N_A$ પરમાણુઓ ધરાવે છે
$10 $ ગ્રામ ઓકિસજન $ = \frac{{{N_A}}}{{32}} \times 10\,\, = \,\,\frac{{5{N_A}}}{{16}}$ અણુઓ ધરાવે છે
બલ્બ $B_2$ : (ઓઝોન $10 \,g$)
ઓઝોનનો અણુભાર $= 48$ ગ્રામ
$48$ ગ્રામ ઓઝોન = $N_A$ અણુઓ ધરાવે છે
$10$ ગ્રામ ઓઝોન $ = \,\frac{{{N_A}}}{{48}} \times 10 = \frac{{5{N_A}}}{{24}}$ અણુઓ ધરાવે છે
ઓઝોનનો પરમાણુભાર $= 16$ ગ્રામ
$16$ ગ્રામ ઓઝોન = $N_A$ પરમાણુઓ
$\therefore \,\,{\text{10}}$ ગ્રામ ઓઝોન $\, = \,\,\frac{{{N_A}}}{{16}} \times 10 = \frac{{5{N_A}}}{8}\,$ પરમાણુઓ ધરાવે છે.
આમ,બલ્બ $B_1$ એ વધુ સંખ્યામાં અણુઓ ધરાવે છે પણ બલ્બ $B_1$ અને બલ્બ $B_2$ એ સમાન સંખ્યામાં પરમાણુઓ ધરાવે છે.
$4 HNO _{3}(l)+3 KCl ( s ) \rightarrow Cl _{2}( g )+ NOCl ( g )+ 2 H _{2} O ( g )+3 KNO _{3}( s )$
$110.0\, g \,KNO _3$ નું ઉત્પાદન કરવા $HNO _3$ ની જરૂરી માત્રા $...... \;g$ શોધો.
(આપેલ : પરમાણ્વીય દળ $H : 1, O : 16, N : 14$ અને $K : 39)$
(A) $0.00253$ (B) $1.0003$ (C) $15.0$ (D) $163$
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.
$^{\mathrm{M}}\left[\mathrm{Co}\left(\mathrm{NH}_{3}\right)_{6}\right] \mathrm{Cl}_{3}=267.46 \;\mathrm{g} / \mathrm{mol}$ $\mathrm{M}_{\mathrm{AgNO}_{3}}=169.87 \;\mathrm{g} / \mathrm{mol}$