વિધાન $-I :$ મંદન ગુણંક $\left( R _{ f }\right)$ મીટર / સેન્ટીમીટરથી માપી શકાય છે.
વિધાન $-II :$ બધા સંયોજનના દ્રાવકોમાં $R _{ f }$નું મૂલ્ય અચળ રહે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.
(પરમાણ્વીય દળ :- $Ag =108, Br =80\, g\, mol ^{-1}$ )