પહેલા એમ્પ્લિફાયર માટે વોલ્ટેજ ગેઇન, \(\,{A_{{V_1}}} = \,\,\frac{{{v_{{o_1}}}}}{{{v_i}}}\)
બીજા એમ્પ્લિફાયર માટે વોલ્ટેજ ગેઇન \(,\,\,{A_{{V_2}}} = \,\,\frac{{{v_o}}}{{{v_{{o_1}}}}}\,\)
બને એમ્પ્લિફાયરને શ્રેણી માં જોડતા તેનો સયુક્ત વોલ્ટેજ ગેઇન ,
\({A_V} = \,\,\frac{{{v_{{o_1}}}}}{{{v_i}}}\,\, = \,\,\frac{{{v_o}}}{{{v_{{o_1}}}}}\,\, \times \,\,\,\frac{{{v_{{0_1}}}}}{{{v_i}}}\,\,\,\therefore \,\,{A_V} = \,\,\,{A_{{V_1}}}\, \times \,\,{A_{{V_2}}}\)