Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક પારિમાણિક ગતિ કરતા એક કણના સ્થાન $x$ અને સમય $t $ વચ્ચેનો સંબંધ નીચે મુજબ છે. $t = \sqrt x + 3$ અહી, $x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. જયારે કણનો વેગ શૂન્ય થાય, ત્યારે કણનું સ્થાનાંતર ........ $m$ છે.
એક કાર $100\;m$ ત્રિજયાના વર્તુળાકાર પથ પર અચળ ઝડપથી ગતિ કરે છે. એક ભ્રમણ પૂરું કરવા માટે તે $62.8\; s$ નો સમય લે છે. એક ભ્રમણ બાદ કારનો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ અનુક્રમે શું હશે?
એક કાર પૂર્વ દિશામાં $1$ કલાક માટે $60 \,km / h$ ની ઝડપ સાથે અને દક્ષિણા દિશામાં $30$ મિનિટ માટે તે જ ઝડપેે ગતિ કરે છે. પ્રારંભિક સ્થાનથી કારનું સ્થાનાંતર ........... $km$ થાય?
$120\, m$ લાંબી ટ્રેન $A$ કોઈ એક દિશામાં $20 \,m/s$ ના વેગથી ગતિ કરે છે. બીજી $130\, m$ લાંબી ટ્રેન $B$ તેની વિરુદ્ધ દિશામાં $30\, m/s$ ના વેગથી ગતિ કરે તેને પ્રથમ ટ્રેન $A$ ને પસાર કરતાં કેટલો સમય લાગશે?