\(\therefore \,\,\,x = {(t - 3)^2}\,...\,\,\,\,...\,\,\,...\,(1)\)
\(\therefore \,\,\,x = {t^2} - 6t + 9\,\,\,...\,\,\,\,...\,\,\,\,...\,(2)\)
હવે, વેગ \(\,\upsilon \, = \,\frac{{dx}}{{dt}}\, = \,2t - 6\)
જ્યારે વેગ \( v = 0 \) હોય ત્યારે \(2t-6 = 0\) \( t = 3\) સેકન્ડ
હવે, કણનું પ્રારંભિક સ્થાન ( \( t = 0\) સમયે), સમીકરણ \((1)\) પરથી \(x =9 m. \)
કણનું અંતિમ સ્થાન ( \(t = 3 \) સમયે), સમીકરણ \( (1)\) પરથી \(x =0 m\)
સ્થાંનાંતર = અંતિમ સ્થાંન - પ્રારંભિક સ્થાંન \(= 0 - 9 = -9 m\)