Question
બે ક્રમિક એકી સંખ્યાઓનો ગુ.સા.અ. શું મળે $?$

Answer

બે ક્રમિક એકી સંખ્યાઓનો ગુ.સા.અ. હંમેશા $1$ જ હોય.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$93 \text{ mm}$ એટલે કેટલા સેન્ટિમીટર અને મિલીમીટર થાય?
$125$ ને દશાંશ સ્વરૂપે લખો.
$148.32$ માં અંક $3$ ની સ્થાનકિંમત લખો.
આર્યા, અભિમન્યુ અને વિવેક ભોજનના ભાગ પાડે છે. આર્યા બે સેન્ડવીચ લઈ આવે છે. એક શાકભાજીની અને બીજી જામની બનેલી. બીજા બે છોકરાઓ તેમનું ભોજન ભૂલી ગયાં. આર્યા તેની સેન્ડવીચ એવી રીતે વહેંચવા તૈયાર થાય છે કે જેથી દરેક વ્યક્તિને સેન્ડવીચનો સમાન ભાગ મળે. $(a)$ આર્યા તેની સેન્ડવીચ કેવી રીતે વહેંચશે જેથી બધાંને એકસમાન ભાગ મળે? $(b)$ દરેક છોકરાને સેન્ડવીચનો કેટલામો ભાગ મળશે?
અપૂર્ણાંક $\frac{7}{5}$ ને દશાંશ સંખ્યામાં ફેરવો.
સરવાળા કરો: $0.03 + 0.001 + 10.5$
આપેલ સંખ્યાઓ $5$ અને $20$ નો લ.સા.અ. શોધો, જેમાં એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ છે.
દશાંશ સંખ્યામાં કિલોગ્રામમાં દર્શાવો: $17 \text{ ગ્રામ}$
$0.066$ નું અતિસંક્ષિપ્ત સ્વરૂપ લખો.
પ્રત્યેક જોડમાં આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યા જમણી બાજુએ છે તે લખો $: -12, 15$