Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આપેલ સ્ત્રોતમાંથી ઉત્સર્જાતા ગામા વિકિરણની તીવ્રતા $I_0 $ છે. તે $36\, mm $ જાડાઈ ધરાવતા Lead માંથી પસાર થતા તેની તીવ્રતા $I_0/8$ જેટલી થાય છે, તો જ્યારે તીવ્રતા $I_0/2$ જેટલી થાય ત્યારે $Lead$ ની જાડાઈ......$mm$ શોધો.
હાઈડ્રોજન પરમાણુની $n$ની કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનને કારણે તે કક્ષાનાં કેન્દ્રસ્થાને ઉત્પન્ન થતું કે લાગુ પડતું ચુંબક્યિ ક્ષેત્ર શેનાં પ્રમાણમાં હોય છે?
મોલિબડેનમના $K_{\alpha}$ ક્ષ-કિરણની તરંગલંબાઈ $0.071\, {nm}$ છે. જો મોલિબડેનમ પરમાણુમાં $K$ જેટલા ઇલેક્ટ્રોનને દૂર કર્યા બાદ મોલિબડેનમ પરમાણુની ઉર્જા $27.5\, {keV}$ હોય તો, $L$ ઇલેક્ટ્રોનને દૂર કરવામાં આવે તો પરમાણુની ઉર્જા $....\,keV$ થશે. (નજીકના પૂર્ણાંકમાં)