બે નજીકનાં કોષોનો જીવરસ એકબીજા સાથે કઈ રચના દ્વારા જોડાયેલો હોય છે ?
  • A
      કોષદીવાલ
  • B
      મધ્યપટલ
  • C
      કોષરસ તંતુ
  • D
      કોષરસપટલ
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    તે આદિકોષકેન્દ્રી કોષ તરીકે ઓળખાય છે.
    View Solution
  • 2
    નીચેના જોડકા જોડો :
    કોલમ - $I$ (કોષ) કોલમ - $II$ (કોષકેન્દ્રની સંખ્યા)
    $P$ ચાલનીનલિકા $I$ દ્રિકોષકેન્દ્રીય
    $Q$ પેરામિશિયમ $II$ એકકોષકેન્દ્રીય
    $R$ લાક્ષણિક કોષ $III$ કોષકેન્દ્રવિહિન
    $S$ કંકાલ સ્નાયુકોષ $IV$ બહુકોષકેન્દ્રીય
    View Solution
  • 3
    નીચેનામાંથી કઈ અંગિકાને અંતઃપટલતંત્રના ધટક માનવામાં આવે છે?
    View Solution
  • 4
    કણાભસૂત્રના સંદર્ભમાં કયું વિધાન સત્ય નથી ?
    View Solution
  • 5
    રીબોઝોમ માટે શું સાચું ?
    View Solution
  • 6
    ગોલ્ગી સંમિશ્ર શેમાં ભાગ લે છે ?
    View Solution
  • 7
    પક્ષ્મ અને કશાનો ઉદ્દભવ શામાંથી થાય છે?
    View Solution
  • 8
    આદિકોષકેન્દ્રી કોષોનું કોષવિભાજન સુકોષકેન્દ્રી કોષોના કોષ વિભાજન કરતાં ........... .
    View Solution
  • 9
    નીચેના પૈકી કઈ સંગ્રાહક કણીકાઓનો જીવાણુના કોષરસમાં અભાવ હોય છે ?
    View Solution
  • 10
    નીચેના ડાયાગ્રામને આધારે સાચો વિકલ્પ શોધો 
    View Solution