$R -$ કારણ : કોષ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે.
કારણ $R$ : આદિકોષકેન્દ્રી કોષમાં આવેલી અંગિકાઓ પટલવિહીન હોય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?