બે પદાર્થ વચ્ચે સ્થિતિસ્થાપક સંધાત થાય,ત્યારે...
  • A
    ગતિઊર્જાનું સંરક્ષણ થાય.
  • B
    વેગમાનનું સંરક્ષણ થાય.
  • C
    ગતિઊર્જા અને વેગમાનનું સંરક્ષણ થાય.
  • D
    ગતિઊર્જા અને વેગમાનનું સંરક્ષણ ન થાય.
Easy
Download our app for free and get startedPlay store
c
(c) In collisions in absence of any external force the momentum is conserved.

As the collision is elastic so there will not be any deformation in the shapes of the bodies so there will not be any

 loss in energy so the energy will remain constant.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $10\,g$ નું વજન ધરાવતો કણ સુરેખ રેખામાં $2 x$ પ્રતિબળ સાથે ગતિ કરે છે, જ્યાં $x$ એ $SI$ એકમમાં સ્થાનાંતર છે. ઉપરના સ્થાનાંતર માટે ગતિઊર્જામાં થતો ધટાડો $\left(\frac{10}{x}\right)^{-n}\,J$ છે. $n$ની કિંમત .......... હશે.
    View Solution
  • 2
    એક સ્થિર કણ બે ભાગોમાં વિભાજિત થાય છે, જેની દળો અનુક્રમે  $m_A$ અને $m_B$ છે અને તે અનુક્રમે $v_A$ અને $V_B$ ગતિઓ સાથે ગતિ કરે છે. તેમનાં ગતિ ઊર્જાઓનો ગુણોત્તર $\left(\mathrm{K}_B: \mathrm{K}_{\mathrm{A}}\right)$ કેટલો છે?
    View Solution
  • 3
    એક $50 kg$ વજનનો માણસ $10 kg$ નું વજન લઈને ઈમારતની ટોચ પર $4$ મિનિટમાં પહોંચે છે ત્યારે માણસ દ્વારા થતું કાર્ય $6 × 10^4 J$ છે. જ્યારે $2$ મિનિટ ત્યારે માણસ દ્વારા થતું કાર્ય …. છે.
    View Solution
  • 4
    બે સમાન ગોળાઓ $A$ અને $B$ અનુક્રમે $0.5 \;m/s$ તથા $ -0.3 \;m/s $ ના વેગથી એક પરિમાણમાં ગતિ કરતાં સ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે. અથડામણ પછી ગોળા $ B$ અને ગોળા $A$ ના વેગ અનુક્રમે કેટલા થાય?
    View Solution
  • 5
    $2\ kg$ ના એક પદાર્થ પર એક બળ એવી રીતે લગાડવામાં આવે છે કે તેની સ્થિતિને સમય વિધેય $x=3t^2+5$ વડે આપવામાં આવે છે. પ્રથમ $5\ s$ માં આ બળ વડે કેટલા .......... $\mathrm{J}$ કાર્ય થશે?
    View Solution
  • 6
    એક ટ્રક  $1200 kg$ નું દળ ઉંચકીને સમતલ રસ્તા પર $10m/s $ ની સ્થાયી ઝડપથી ગતિ કરે છે. જોડાણ વચ્ચેનું તણાવ $1000 N $ છે. દળ પર વપરાતો પાવર ..... હશે. જ્યારે ટ્રક રસ્તા પરના  $1m$  ઢાળ અને $6$ મી. ઉંચાઈ વાળા સમતલ પર ગતિ કરે ત્યારે તણાવ ..... હશે.
    View Solution
  • 7
    $1\,m$ લંબાઇ ધરાવતી દોરી પર $1\,kg$ નો પદાર્થ બાંધીને શિરોલંબ વર્તુળમાં $4\,m/sec$ ની અચળ ઝડપથી ફેરવવામાં આવે છે.તો દોરીમાં તણાવ $6\, N$ કયાં સ્થાને થાય? ($g = 10 m/sec^2$)
    View Solution
  • 8
    $m$ દળનો કણ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે,તેની સ્થિતિઊર્જા $U ( r )=\frac{- C }{ r },$ જ્યાં, $C$ એ ઘન અચળાંક છે,તો ત્રિજ્યા - વેગ આલેખ શોધો.
    View Solution
  • 9
    કણ $A$ એ સ્થિર સ્થિતિમાં રહેલા બીજા કણ $B$ સાથે સંપૂર્ણ સ્થિતિસ્થાપક અથડામણ પામે છે. તેઓ એકબીજાથી વિરુદ્ધ દિશામાં સરખી ઝડપથી ઉડે છે. જો તેમના દળ અનુક્રમે $m_A$ અને $m_B$ હોય તો
    View Solution
  • 10
    $m$ દળનો એક કણ પૂર્વ દિશામાં $v$ વેગથી ગતિ કરે છે. જે સમાન દળના અને સમાન ઝડપના ઉત્તર દિશામાં ગતિ કરતા કણ સાથે અથડાયને સજ્જડ રીતે ચોંટી જાય છે. કણોના જોડાણનો વેગ કેટલો હશે ?
    View Solution