બે પદાર્થો સરખી ઊંચાઈએ થી $N s$ જેટલા સમયાંતરે પતન શરૂ કરે છે.જો પ્રથમ પદાર્થના પતન ની શરૂઆતના $n$ second સમય પશ્ચાત બંને પદાર્થો વચ્ચેનો ભેદ $1$ હોય તો $n$ કેટલું થાય?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક વ્યકિત એક ઇમારતના સૌથી નીચેના માળમાં બેઠા બેઠા જોવે છે કે તે ઇમારતની છત પરથી મૂકેલો દડો એ $1.5 \;m ,$ ઊંચાઈ ધરાવતી બારીને $0.1 \;s$ માં પસાર કરે તો તે બારીની ટોચ પર તેનો વેગ .................... $m/s$ હોય
ઘણા બઘા દડાઓને ઉપર તરફ એકસરખા સમયના અંતરાલમાં ફેંકવામાં આવે છે.એક દડો મહત્તમ ઊંચાઇ પર હોય,ત્યારે બીજા દડાને ફેંકવામાં આવે છે.જો મહત્તમ ઊંચાઇ $5 \,m$ હોય,તો દર મિનિટે ફેંકેલા દડાઓની સંખ્યા કેટલી થાય?($g = 10\,m{s^{ - 2}}$)
એક હેલિકોપ્ટર સ્થિર સ્થિતિમાંથી શિરોલંબ ઉપર તરફ અચળ પ્રવેગ $g$ થી ગતિ કરે છે. જ્યારે હેલિકોપ્ટરની ઊંચાઈ $h$ થાય, ત્યારે તેમાંથી એક ફૂડ પેકેટને મુક્ત કરવામાં આવે છે. ફૂડ પેકેટને જમીન પર પહોચવા માટે લાગતો સમય લગભગ કેટલો હશે? $[g$ ગુરુત્વપ્રવેગ છે]