MCQ
બે રેખાઓ $\vec r=$$(1,2,3)+k(\lambda ,2,3),k \in R$  અને $\vec r=$$(2,3,1) +k(3,\lambda ,2),k \in R$ છેદક રેખાઓ હોય તો $\;\lambda $ મેળવો. ($\lambda $ પૂર્ણાંક છે)
  • A
    $-5$
  • B
    $5$
  • C
    $2$
  • D
    $-2$

Answer

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\vec a ,\;\vec b ,\,\vec c $ ત્રણ સદીશો છે કે જેથી  $\vec a  + \;\vec b  + \,\vec c \, = \,\,\vec 0 ,\,\,|\vec a |\,\, = \,\,1,\,\,|\vec b |\,\, = \,\,2,\,\,|\vec c |\,\, = \,\,3,$ તો , $\vec a .\,\,\vec b \,\, + \;\,\vec b .\,\,\vec c \,\, + \,\,\vec c .\,\,\vec a \, = \,.....$
$P(2,-1,2)$ માંથી ૫સા૨ થતી રેખાની દિક્કોસાઈન ધન છે. તે યામાક્ષો સાથે સમાન મા૫ના ખૂણા બનાવે છે. રેખા , સમતલ $2x + y + z = 9$ ને $Q$ માં છેદે છે. રેખાખંડ $PQ$ ની લંબાઈ $....... .$
${d \over {dx}}{({x^2} + \cos x)^4} = $
જો $\vec a  = \, - \hat i\, + \,\,\hat j\,\, + \,\hat k\,,\,\vec b  = \,2\hat i\, + \,\,0\hat j\,\, + \hat k$ તો નીચેની શરતો ને સ્વીકારતો સદીશ મેળવો.

$\left( i \right)$ તે $\,\vec a $ અને $\vec b $ સામે સમતલીય હોય

 $\left( {ii} \right)\,$ તે $\vec b \,$ ને લંબ હોય

 $\left( {iii} \right)\,\vec a \,.\,\,\vec c \,\, = \,\,7$

$\int[\sin (\log x)+\cos (\log x)] d x=\ldots \ldots$
જો $F(u) = f(x,\,y,\,z)$ એ $n$ ઘાત વાળું $x,\,y,\,z$ માં વિધેય છે તો $x{{\partial u} \over {\partial x}} + y{{\partial u} \over {\partial y}} + z{{\partial u} \over {\partial z}} = $
જો વિધેય $f\,:\,R - \,\{ 1, - 1\} \rightarrow A ; f\,(x)\, = \frac{{{x^2}}}{{1 - {x^2}}}$ એ વ્યાપ્ત વિધેય હોય તો $A$ મેળવો .
${\tan ^{ - 1}}\sqrt {x(x + 1)} + {\sin ^{ - 1}}\sqrt {{x^2} + x + 1} = \frac{\pi }{2}$ ના વાસ્તવિક ઉકેલની સંખ્યા મેળવો.
$\int\limits_\alpha ^\beta  {\sqrt {\frac{{x - \alpha }}{{\beta  - x}}} } dx$  =
$\int_{}^{} {\frac{x}{{(x - 2)(x - 1)}}\;dx} $ =

(કે જ્યાં $p$ એ સ્વૈર અચળાંક છે)