બે સમાક્ષ સોલેનોઇડમાં એક જ દિશામાં $I$ જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે.ધારો કે બહારના સોલેનોઇડને કારણે અંદરના સોલેનોઇડના પર લાગતું ચુંબકીય બળ $\;{\overrightarrow {\;F} _1}$ અને અંદરના સોલેનોઇડને કારણે બહારના સોલેનોઇડ પર લાગતું ચુંબકીય બળ $\overrightarrow {{F_2}} $ છે,તો _________
A$\;\overrightarrow {{F_1}} $ એ ત્રિજયાવર્તી દિશામાં અંદરની તરફ અને $\overrightarrow {{F_2}} $ એત્રિજયાવર્તી દિશામાં બહારની તરફ હશે.
B$\;\overrightarrow {{F_1}} $ એ ત્રિજયાવર્તી દિશામાં અંદરની તરફ અને $\overrightarrow {\;{F_2}} $$=0$
C$\overrightarrow {{F_1}} $ એ ત્રિજયાવર્તી દિશામાં બહારની તરફ અને $\overrightarrow {\;{F_2}} $ શૂન્ય
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$25\,cm ^2$ નું ક્ષેત્રફળ ધરાવતા એક ચોરસગાળાનો અવરોધ $10\,\Omega$ છે. ગાળાને $40.0\,T$ ધરાવતા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવેલ છે. ગાળાનું સમતલ ચુંબકીયક્ષેત્રને લંબ છે. ગાળાને $1.0$ સેકન્ડના ગાળામાં ધીમે-ધીમે ચુંબકીયક્ષેત્રમાંથી બહાર કાઢવા માટે થતું કાર્ય $..........\times 10^{-3}$ હશે.
$R$ ત્રિજ્યા ધરાવતી પાતળી વર્તુળાકાર તકતીને $\sigma$ જેટલી સમાન પૃષ્ઠ ધનતા વડે વિદ્યુતભારિત કરવામાં આવે છે. $(\sigma>0)$ તક્તી તેના કેન્દ્રની સાપેક્ષે અચળ કોણીય ઝડપ $\omega$ થી ભ્રમણ કરે છે. તો તક્તીની ચુંબકીય ચાકમાત્રા કેટલી હશે?
વિધુતક્ષેત્ર $\vec E = 2\hat i + 3\hat j $ અને ચુંબકીય ક્ષેત્ર $B = 4\hat j + 6\hat k$ માં $m$ દળ અને $q$ વિજભાર ધરાવતો એક કણ રહેલ છે. આ વિજભારીત કણને ઉદગમથી બિંદુ $P(x=1 ; y=1)$ આગળ સીધા પથ પર ખસેડવામાં આવે તો કુલ કાર્ય કેટલું થશે?
વર્તુળાકાર ગુંચળાની અક્ષ પર કેન્દ્રથી અનુક્રમે $0.05\, m$ અને $0.2\, m$ અંતરે રહેલ બે બિંદુઓ આગળ ચુંબકીય ક્ષેત્રો $8:1$ નાં ગુણોત્તરમાં છે. ગુંચળાની ત્રિજ્યા ........... $m $ છે.
એક લાંબા તારમાંથી સ્થાયી વિદ્યુતપ્રવાહ વહે છે. તેને એક આંટાવાળા વર્તુળમાં વાળતા બનતાં લૂપનાં કેન્દ્ર પર મળતું ચુંબકીયક્ષેત્ર $B$ છે. હવે તેને $n$ આંટાવાળા વર્તુળાકાર લૂપમાં વાળવામાં આવે છે. ગૂચળાંનાં કેન્દ્ર પર મળતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?
એક પ્રોટોન અને એક $\alpha-$કણ (તેમનાં દ્રવ્યમાનનો ગુણોત્તર $1:4$ અને વિધુતભારનો ગુણોત્તર$1: 2$) સ્થિર સ્થિતિમાંથી $V$ વિજસ્થિતિમાનના તફાવતથી પ્રવેગીત કરવામાં આવે છે. જો તેમની ગતિઓને લંબ એકસમાન ચુંબકીય ક્ષેત્ર $(B) $ પ્રસ્થાપિત કરવામાં આવે, તો તેઓ વડે કપાતા વર્તુળાકાર પથની ત્રિજ્યાઓનો ગુણોત્તર $r_p : r_{\alpha }$ કેટલો થશે?
$1\,mm$ ત્રિજ્યા ધરાવતા એક લાંબા સોલેનોઈડને પ્રતિ mm $100$ આંટા છે. જો સોલેનોઈડમાંથી $1\,A$ જેટલો પ્રવાહ પસાર થતો હોય તો સોલેનોઈડના કેન્દ્ર આગળ યુંબકીય ક્ષેત્રની તીવ્રતા$......$ હશે.