બે સમઅક્ષીય તકતી જેની જડત્વની ચાકમાત્રા અનુક્રમે $I_1$ અને $I_2$ છે જે અનુક્રમે $\omega_1$ અને $\frac{\omega_1}{2}$ કોણીય વેગથી તેમની સામાન્ય અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે. જ્યારે તેમને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે ત્યારે તે સમાન કોણીય વેગથી ગતિ કરે છે. જો $E_f$ અને $E_i$ તેમની અંતિમ અને શરૂઆતની કુલ ઉર્જા હોય તો $(E_f -E_i)$ કેટલું થાય?
JEE MAIN 2019, Diffcult
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક વ્હીલએ તેની સમાંતર અક્ષને અનુલક્ષીને $4 \,kg m ^2$ ની જડત્વની ચાક્રમાત્રા ધરાવે છે. તે અક્ષનો અનુલક્ષીને $240 \,rpm$ ની ઝડપે ભ્રમણ કરે છે. તો એક મિનિટ માં વ્હીલનું પરિભ્રમણ અટકાવવા માટે ........... $Nm$ ટોર્કની જરુર પડે?
બે કણો સ્થિર પડેલા છે, આંતરિક બળોના કારણે તેઓ એકબીજા તરફ ગતિ કરે છે. જો કોઈ ક્ષણે તેમની ઝડપ $v$ અને $2v$ હોય, તો તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ કેટલો થાય?
એક $W$ વજન ધરાવતા સળિયાને સમક્ષિતિજ સ્થિતિમાં સમતોલનમાં રહેલ બે તીક્ષ્ણ ધારો $A$ અને $B$ પર સમાંતરામાં મૂકેલ છે. તીક્ષ્ણ ધારો વચ્ચેનું એકબીજાથી અંતર $d$ છે. $A$ ધારથી સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર $x$ અંતરે છે. $A$ પરનું લંબબળ કેટલું હશે?
$M $ દળ અને $R$ ત્રિજ્યાનો ઘન નળાકાર સમક્ષિતિજ સ્થિતિમાં મૂકેલો છે. બે દોરી નળાકારની ફરતે વીટાળેલી છે. જેમ દોરીના વળ ઉકલતા જાય તેમ દોરીમાં તણાવ અને નળાકારનો પ્રવેગ શોધો.
$2\ kg$ ના દળોને $1/4\ m $ લાંબા સ્પોક્સ વડે ધરી સાથે આકૃતિ $A$ માં દર્શાવ્યા પ્રમાણે જોડેલા છે. $24\ N$ નું બળ $ F$ એ $1/2\ m$ લાંબા હાથના છેડે લગાવતા કોણીય પ્રવેગ $\alpha$ પેદા થાય છે. $\alpha$ નું મૂલ્ય ........ $ rad/s^2$
$1 \,kg$ દળ અને $0.1 \,m$ ત્રિજ્યા ધરાવતી એક તક્તી $20 \,rad / s$ ના કોણીય વેગ સાથે ભ્રમણ કરે છે. જો દળ $0.5 \,kg$ દળને તક્તીના પરિઘ પર મૂકવામાં આવે, તો કોણીય વેગ ($rad / s$ માં) શું થાય?